fbpx
Home Archive by category ગુજરાત (Page 3)
ગુજરાત

જામનગરમાં ૧૦૩ લોકો ઓનલાઇન રોકાણનાં નામે છેતરપિંડીના શિકાર બનીયા

જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના ૧૦૩ લોકોએ સહીઓ કરીને રૂા.૩૨.૯૮ લાખ ગુમાવ્યાની એસપીને લેખિત ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે. જામનગર શહેરના કેટલાક રોકાણકારો સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ
ગુજરાત

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાંથી સગીરાનુ વાવોલના યુવાને અપહરણ કર્યું

ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા પાર્કમાં વસ્ત્રાલથી પિતરાઈ ભાઈ સાથે ફરવા આવેલી સગીરાનું વાવોલમાં રહેતા યુવાન દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. જે સંદર્ભે સગીરાની માતા દ્વારા ઇન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને સગીરા અને યુવાનની શોધખોળ શરૃ કરી છે. છેલ્લા થોડા સમયથી સગીરાઓના અપહરણની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર […]
ગુજરાત

વડોદરામાં આજવારોડ પર ફર્નિચરની બે દુકાનમાં ભીષણ આગ લાગી

શહેરમાં આગ લાગવાના સતત બની રહેલા બનાવોમાં આજે આજવા-વાઘોડિયા રિંગરોડ પર સરદાર એસ્ટેટ નજીક ફર્નિચરની બે દુકાનમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. ડભોઇ ડશાલાડ ભવનની સામેના ભાગે આવેલી મારૃતી લાઇનિંગ નામની ફર્નિચરની દુકાનમાં બપોરે સાડા ચારેક વાગે કારીગરો ડિલિવરી આપવા માટે ગયા હતા અને એક કારીગર હાજર હતો ત્યારે કોઇ કારણસર આગ લાગી હતી. ફર્નિચર […]
ગુજરાત

ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની

સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. દિનપ્રતિદિન દુ્‌ષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, આવી ઘટના બાદ માતાપિતાનું, પ્રિયજનનું કાળજું કંપી ઉઠે છે. ત્યારે ભાવનગર જીલ્લામાં
ગુજરાત

સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા ૯ વર્ષની બાળકીનું મોત

ત્યારે એકાએક વીજળીનો કરંટ લાગતા શરીર ભડથું થવા લાગ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા ૯ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. મકાનના ધાબા પર પતંગ ચગાવતા બાળકીને વીજ કરંટ લાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં માસૂમ બાળકીનું મોત થતા માતાપિતા આક્રંદ કરી રહ્યા છે. પતંગનો શોખ પૂરો કરવામાં […]
ગુજરાત

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે કાર્યવાહી ૧૫ સિનિયર વિદ્યાર્થીને રેગિંગ મામલે કરાયા સસ્પેન્ડ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મોત થતા પોલીસ તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૫ સિનિયર વિદ્યાર્થીને રેગિંગ કરવા બદલ સસ્પેન્ડ કરી તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં તપાસ વધુ […]
ગુજરાત

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાની ઘટનામાં પોલીસે પરિવારનો આક્ષેપ કર્યો

વડોદરામાં મહેતાવાડીમાં થયેલ મારમારીમાં ઇજાગ્રસ્ત તપન પરમારને સારવાર માટે વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કુખ્યાત આરોપી બાબર પઠાણે હત્યા કરી હોવાની માહિતી મળી છે. પોલીસે આ મમાલે તપાસ હાથ […]
ગુજરાત

વલસાડમાં કોલેજ સ્ટુડન્ટ પર રેપ-મર્ડરના કેસમાં પોલીસે ધરપકડ કરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન […]
ગુજરાત

સુરતમાં બાળકને ટ્યુશનથી ઘરે જતાં ડમ્પર સાથે હાથડતા મોત થયું

સુરત ના પાલ વિસ્તારમાં જંગલી રીતે દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી. આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં જંગલી જાનવરની જેમ દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને […]
ગુજરાત

ગાંધીનગરમાં સીએમે ટ્રાફિક સુવિધા વધારવા રસ્તા પહોળા કરવા રૂ.૨,૯૯૫ કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. આ