fbpx
અમરેલી

દામનગર શહેર ની પોષ્ટ ઓફિસ માં ખૂટતા સ્ટાફ થી ભારે લાચારી વેઠતા લોકો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફીસ ના સૂત્રો સ્લોગન માત્ર બોર્ડ પર જ “મેં યુ હેલ્પ” પણ ક્યારે ?

દામનગર શહેર ની પોષ્ટ ઓફિસ માં ખૂટતા સ્ટાફ થી ભારે  લાચારી વેઠતા લોકો દામનગર પોષ્ટ ઓફિસ માં ખૂટતા સ્ટાફ થી શહેરીજનો ને પડતી અગવડો થી મુક્તિ મળશે ? 

પી. એમ. જી.  ગુજરાત અને રિજિયોનલ ઓફિસ પોષ્ટ સુપ્રીટેન્ડન ઓફ અમરેલી ને લેખિત રજુઆત કરતા અગ્રણી ઓ દામનગર શહેર ની પોષ્ટ ઓફિસ માં આધારકાર્ડ પોઇન્ટ છે પણ કર્મચારી ક્યાં? 
એસ બી સેવા રજીસ્ટ્રી પાર્સલ બચત જેવા મહત્વ ના ટેબલો ખાલી દામનગર પોષ્ટ ઓફિસ નીચે ૨૧ પોષ્ટ ઓફિસો આવેલ છે પણ ખૂટતા સ્ટાફ થી અનેકો સેવા ઓ પ્રભાવિત
 દિવસો સુધી લોકો ના મહત્વ ના કામો અટવાય રહ્યા છે ભારે લાચારી ભોગવતા દામનગર શહેરી અંગે ગ્રામ્ય વિસ્તારો ને સુવ્યવસ્થિત પોષ્ટ સેવા ઓ નિરંતર ક્યારે મળશે ? 

સેન્ટ્રલ ગવર્મેન્ટ ની કચેરી માં જોવા મહતા સ્લોગન મેં યુ હેલ્પ કર્મસ્તુ કૌશલ્યમ માત્ર બોર્ડ ઉપર જ સારા લાગે છે મોટા ભાગ ની સેવા ઓ માટે ભારે લાચારી વેઠતા નાગરિકો વૃદ્ધ અરજદારો ટટળી રહ્યા છે 
મહત્વ ના કામો થતા નથી તેમાં પણ નેટ કનેક્ટિવિટી નો પ્રોબ્લમ રહે છે આધારકાર્ડ એન્ટ્રી સુધારા વધારા નું ટેલબ છે પણ કર્મચારી નથી એસ બી બચત રજીસ્ટ્રી પાર્સલ સહિત ની સેવા ઓ અનિયમિત ક્યાં સુધી ? પી એમ જી રિજિયોનલ અને પોષ્ટ સુપ્રીટેન્ડન સુધી લેખિત રજુઆત કરતા અગ્રણી ઓની માંગ
 દામનગર પોષ્ટ ઓફિસ માં ખૂટતો સ્ટાફ ભરી પોષ્ટ ની સેવા સુવ્યવસ્થિત બનાવો ની બુલંદ માંગ ઉઠી રહી છે

Follow Me:

Related Posts