fbpx
અમરેલી

અમરેલીની પટેલ કન્‍યા છાત્રાલયમાં યુવા સંગઠનનાં હોદેદારોની વરણી

રવીવારના રોંજ કેરીયારોડ પટેલ કન્‍યા છાત્રાલય મા સરદારધામ દ્વારા ન.ખફ વીંગ યુવા તેજ તેજસ્‍વી સંગઠનનો શુભઆરંભ અને સંગઠના હોદેદારોની વરણીઓ થઈ અમરેલી જીલાના કન્‍વીનર રાજેશ માંગરોળીયા સહકન્‍વીનર પ્રહલાદ વામજા તેમજ મહિલામાં અમરેલી જીલાના કન્‍વીનર પ્રવિણા ભીખુભાઈ કાબરીયા, હંસાબેન જયલાભાઈ ફીનાવા તેમજ યુવા તેજ  કન્‍વીનર તરીકે સંજય માલવિયા. ન.ખફ રાકેશ નાકરાણી. હાર્દીક ભૂવા વગેરે તેમજ સરદારધામ દ્વારા શૈલેષ સગપરીયાનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો. તેમા બહોળી સંખ્‍યામા પાટીદારોએ  હાજરી આપી તેમજ અમરેલીના પાટિદાર સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ રાજકીય મહાનુભાવો, વડીલો. તેમજ સરદારધામ ઉપ્રમુખ પરેશ ગજેરા. સરદારધામના હોદેદારો જગદીશ ભુવા, શુભાષભાઈ ડોબરિયા, બ્રિજેશ પલસાણા, આશીષ કાકડીયા,શર્મીલાબેન બામભણિયા, જયોતિબેન ટીલવા, વેશાલીબેન, રશીલાબેન ધાનાણી, મંજુલાબેન ગજેરા વગેરે. અશ્વિનભાઈ સાવલીયા, ડી કે. રેયાણી મુકેશ સંઘાણી, શરદ ધાનાણી, કાળુભાઈ ભંડેરી, વજુભાઈ ગોલ, કાંતિભાઈ વઘાસીયા, ભુપતભાઈ મેતલીયા, દકુભાઈ ભુવા, અનીલ પાટિદાર,  જયુભાઈ ફીનાવા, પ્રવિણભાઈ ફીનાવા, કાંતિભાઈ વઘાસીયા, મનુભાઈ દેસાઈ, જગદીશ વીરગામા, રમેશ ગોલ, બાબુભાઈ ચોવટિયા, રમેશ કાથરોટીયા, ગોરધનભાઈ માંદલિયા, કનુભાઈ ગોજારીયા, કાળુભાઈ કાછડીયા, પી.પી. પડસાલા, કોઠિયા, હિતેશ ખણેસા, દિનેશ ભુવા, હસમુખ દુધાત, હાર્દિક સેંજલીયા, કાળુભાઈ સુહાગીયા, રામભાઈ સાનેપરા, અરજણભાઈ, સુરેશ દેસાઈ, દયાળભાઈ સંઘાણી, દીપક ધાનાણી, રમેશભાઈ શીંગાળા, અરજણભાઈ શીંગાળા, જયેન્‍દ્રભાઈએ આ કાર્યક્રમ સફળ બનાવામા ભીખુભાઇ કાબરીયા, પંકજભાઈ વઘાસિયા, ભરત બાવીશી, વિરલ વિરપરા, મહેન્‍દ્ર કાવઠીયા, અશોક જોગાણી, કલ્‍પેશ કાબરીયા, સંજય રામાણી, બાબુભાઈ, ધીરુભાઈ રૂપાલા, કચ્‍વાલાભાઈ હિરપરા, વામજાભાઈ, પરવાડીયા ભાઈ, રમણીક સરખેદી, ધવલ ગોલ, કૌશલ ભીમાણી, ઉંમેશ દુધાત, દેવરાજભાઈ મારકણા, દિવ્‍યેશભાઈ વેકરિયા, નિમેશ બાભરોલીયા, જયસુખભાઈ સોરઠીયા, મેહુલભાઈ ધોરજીયા, હસુભાઈ         ઢોલરીયા, લાડોલાભાઈ, ગોજારીયા ભાઈ, વામજા જેરામભાઈ,મુકેશ મેતલીયા, ચત્રોલાભાઈ, રાહુલ ઘાડિયા તેમજ સમગ્ર સરદારધામ ટીમ  સ્‍ટેજ સંચાલન ભરત બાવીશીએ કરેલ.

Follow Me:

Related Posts