fbpx
ગુજરાત

સુરતમાં બાળકીએ ટેડીબેરનું ગળું દબાવીને કહ્યું, ઉસને ઈસી તરહ ગલા દબાયા

લાલગેટ વિસ્તારમાં મધરાત્રે ૭ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. તેના શરીરે ઘણાં બચકાં ભરવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે, બાળકી પર બળાત્કાર ગુજારાયો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલગેટ વિસ્તારમાં ફુટપાથ પર ઝુપડામાં શ્રમજીવી પરિવાર રહે છે. તેમાં ૭ વર્ષની બાળકી રીતુ( નામ બદલ્યું છે) માતા સાથે સોમવારની રાત્રે સુતેલી હતી.ત્યારે એક અજાણ્યો આરોપી રાત્રે અઢી વાગે બાળકીનું મોઢુ દબાવી અપહરણ કરીને નાસી ગયો હતો.

થોડા સમયમાં રીતુ રડતા-રડતા ઘરે આવી હતી. તેણે માતાને તમામ હકિકત જણાવી હતી. જેથી સવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ વિસ્તારમાં સીસી કેમેરા ચેક કરતા આરોપી જમ્મુ પઠાણની ઓળખ થઈ હતી. જમ્મુ પઠાણે ૧૦ રૂપિયા આપીને રીતુ પર અત્યાચાર ગુજાર્યો હતો. બાળકીના શરીરે બચકાંના નિશાન છે. ૭ વર્ષની બાળકી ખરેખર કંઈ કહી શકતી નથી કે તેની સાથે શું થયું છે. તેથી હાલ પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને જમ્મુને ડિટેઇન કર્યો છે.
મહિલા પોલીસ અધિકારી અને પ્રથમ ચાઇલ્ડ હેલ્પ લાઈનના

Follow Me:

Related Posts