fbpx
અમરેલી

અમરેલી સાસદ નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતિમા એ.ટી.વી.ટી યોજના અંતગૅત સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામો માટે રૂા . ૧ કરોડ ૨૫ લાખના વિકાસના કામોને મજુરી

ગત તા . ૧ પ ૦૪ / ર ૦૦૧ ના રોજ સાવરકડલા પ્રાત કચેરી ખાતે અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતિમા એ.ટ.વી.ટી. યોજના વર્ષે ૨૦૨૧ – રર અતગૅત સાવરકડલા તાલુકાના વિવિધ ગામોના વિકાસના કામોના આયોજન માટે મીટીગ યોજાયેલ હતી . આ મીટીગમા સાવરકુંડલા તાલુકા વિવિધ ગામોના વિકાસના કામોને વેગવતા બનાવવા માટે રૂા . ૧ , રપ , છ , OOO- ( અક રૂા . એક કરોડ પચ્ચીસ લાખ ) ના કામોનું આયોજન કરી દરખાસ્ત કરવામા આવેલ છે . આ દરખાસ્તમા સાવરકુંડલા તાલુકાના હાથસણી , કાનાતળાવ , વિજયાનગર , નાના ભમોદ્રા , નાના ઝીગડા , બોરાળા , કેરાળા , ભેકરા , આદસંગ , ઘનશ્યામનગર , દેત્રડ , હાડીડા , ભમ્મર , ચીખલી , બગોયા , ગીણીયા , સ્મૃગઢ , અભરામપરા , આબરડી , જુનાસાવર , બાઢડા , વડા , અમૃતવેલ , હેવી , ફીફાદ , ચરખડીયા , મેકડા , ખડકાળા , ભવા , આળીયા , ખાલપર , ધાર , પીયાવા , છાપરી , જાબાળ , મેવાસા , વાશીયાળી , વીરડી , ખોડીયાણા , શેલણા અને પીઠવડી ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે . આ મીટીંગમાં સાવરડલા તાલુકા પંચાયત પ્રમુખ મતિ અનીતાબેન લલીતભાઈ બાળવા જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પનાભાઈ ગજેરા , પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી , અશ્વિનભાઈ ત્રિવેદી તથા પ્રાત અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અને બને વિભાગના એસ.આ. ઉપસ્થિત રહયા હતા .

Follow Me:

Related Posts