લાઠી શહેર માં વિના મૂલ્યે કન્યા કેળવણી કરતી સંસ્થા શ્રી પ્રજામંડળ સંચાલિત કન્યા કેળવણી ની હિમાયતી વિના મૂલ્યે શિક્ષણ આપતી સંસ્થા શ્રી મતી એન એચ સંધવી કન્યા વિધાલય દ્વારા શેક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ નું પ્રવેશ ફોમ મેળવવા માટે પ્રિન્સિપાલ શ્રી મતી દર્શનાબેન ગીડા 9426832025 પ્રમુખ શ્રી રાજેશભાઇ નાંઢા 9426925656 ઉપ પ્રમુખ પ્રણવભાઈ જોશી 9426976331 સિવિલ હોસ્પિટલ ની બાજુ માં સ્ટેશન રોડ લાઠી ફોન 02793.250260 ઉપર સંપર્ક કરવા અનુરોધ
લાઠી શહેરની વિના મૂલ્યે કેળવણી આપતી સંસ્થા શ્રી પ્રજા મંડળ સંચાલિત, શ્રીમતી એન.એચ.સંધવી કન્યા વિધાલય શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ નું પ્રવેશ ફોમ મેળવવા સંપર્ક કરો


















Recent Comments