ઈફકોના પદાધિકારીઓ–અધિકારીઓ,બોર્ડ સભ્યશ્રીઓનો આભાર
– ભાવના ગોંડલીયા
દેશની મોભાદાર સહકારી સંસ્થાએ ” સહકાર રત્ન” એવોર્ડનો કળશ અમરેલીના માથે ઢોળવા બદલ અને સહકારી ક્ષેત્રે સૌના જાણીતા–માનીતા અમર ડેરીના ચેરમેન અશ્વિન ભાઈ સાવલીયાની પસંદગી કરવા બદલ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી અને સહકારી મહિલા અગ્રણી ભાવના ગોંડલીયા એ ઈફકોના પદાધિકારીઓ,અધિકારીઓ અને સમગ્ર બોર્ડ સભ્યશ્રીઓપ્રતિ આભારની લાગણી વ્યકત કરી સહકારી ક્ષત્રે અમરેલી જીલ્લાની કામગીરી સમગ્ર દેશમા રોશન થવા બદલ આનંદ વ્યકત કર્યો છે.
ગોંડલીયા એ ઈફકોના પદાધિકારીઓ ચેરમેન બલવિંદરસિંહ નકયી, વાઈસ ચેરમેન ખેડૂત નેતા દિલીપ સંઘાણી, મેનેજીંગ ડીરેકટર ડો.યુ.એસ.અવસ્થિ, માર્કેટીંગ ડાયરેકટર યોગેન્દ્રકુમારસિંગ, બોર્ડ ઓફ ડાયરેકટર તેમજ એવોર્ડ પસંદગી કમીટીનો આભાર માન્યો હોવાનું યાદીમા જણાવાયેલ છ
Recent Comments