fbpx
અમરેલી

શાંતાબા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભઈન્ફેલેમ મેગેઝીનભ પ્રકાશિત કરી ગૌરવ વધાર્યુ

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ એન્ડઅ સિવિલ હોસ્પિ ટલ દ્વારા ભડોકટર્સ-ડેભ ઉજવણીના ભાગરૂપે શાંતાબા મેડિકલ કોલેજની બીજાવર્ષમાં અભ્યાીસ કરતી વિદ્યાર્થીની કુ.અલિશા દ્વારા તૈયાર કરાયેલ ભભઈન્ફોલેમ મેગેઝીનભભ વિમોચન સમારોહ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના અઘ્યાક્ષ સ્થાતને તથા જિલ્લાિ ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયાના ઉદઘાટક પદે યોજાયો હતો. આ તકે મુખ્યા મહેમાન તથા વકતાપદે જાણીતા તબીબ તથા ઈન્ડિશયન રેડ ક્રોસ બ્લલડ બેંકના પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર તથા અતિથિવિશેષ સુપ્રિ.ડો.હરેશ વાળા, ડો.શોભનાબેન મહેતા, ડીએચ.ઓ.પટેલ સાહેબ, ડો.સતાણી, હોસ્પિ ટલના એમ.ડી.પિન્ટુ ભાઈ ધાનાણી,લાયન્સમ મેઈનના ઝેડસી કાંતીભાઈ વઘાસિયા, જાણીતા ધારાશાસ્ત્રીો માન. ઉદયનભાઈ ત્રિવેદી, ગિરીશભાઈ દવે, કાળુભાઈ રૈયાણી, એમ.કે.સાવલિયા, ડો.રામાનુજ વિ.એ ઉપસ્થિ.ત રહીને પોતાના વરદ હસ્તેએ ભઈન્ફ.લેમ મેગેઝીનભ નું વિમોચન કર્યુ હતું.
આ તકે મેગેઝીન વિમોચન સમારોહના અઘ્યદક્ષ નારણભાઈ કાછડીયાએ આરોગ્ય, વિભાગમાં મેડિકલ કોલેજના છાત્રો આવનારા દિવસોમાં મહત્વમની ભુમિકા ભજવશે તેમ જણાવી મેગેઝીન બનાવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાવ હતા. આ તકે અતિથિવિશેષ ડો.ભરતભાઈ કાનાબાર, ઉદયનભાઈ ત્રિવેદી વિ.એ.વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી અભિનંદન આપ્યાન હતા. મેડિકલ કોલેજના સ્થાવપક પ્રમુખ કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓમાં પડેલા કલા-કૌશલ તથા હુન્નજરને ખીલવવા હમેશા તત્પાર રહેવા ખાત્રી આપી તમામને અભિનંદન આપ્યાક હતા. સમગ્ર સમારોહનું સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યુ હતું

Follow Me:

Related Posts