ભાવનગર

વિશ્વના સૌથી નાના કદના ડો. ગણેશ બારૈયા ગણેશ શાળા ટીમાણાની મુલાકાતે

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં આજ રોજ સર. ટી હોસ્પિટલ ભાવનગરથી તબીબી અધિકારી (મેડિકલ ઓફિસર) ક્લાસ 2 સહિતના ડોક્ટરો સાથે મૂળ ગોરખી ગામમાં વતની અને વિશ્વનું સૌથી નાનું 3 ફૂટ ઊંચાઈ ધરાવતા ડો. ગણેશ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંગદાન જન જાગૃતિ અભિયાન, આરોગ્ય વિષયક ચર્ચાઓ કરી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Posts