લેઉવા પટેલ સમાજને પોતાના કાર્યકાળ દ્વારા એક નવી જ ઉંચાઈ પર લઈ જનાર તથા અમરેલી લેઉવા પટેલ સમાજમાં મેને.ટ્રસ્ટીિ તરીકે વરણી પામનાર ડી.કે.રૈયાણી નું અદકેરુ સન્મા ન એ લેઉવા પટેલ સમાજનું સન્મામન છે-ડાયનેમિક ગૃપ.
અમરેલી લેઉવા પટેલ સમાજમાં પ્રમુખશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સમુહલગ્નોત્સેવ,જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ તથા લેઉવા પટેલ સમાજમાં મોટી રકમનું ફંડ ઉભુ કરનાર યશસ્વી્ પ્રમુખ ડી.કે.રૈયાણી અમરેલી લેઉવા પટેલ સમાજમાં મેનેજીંગ ટ્રસ્ટીટ તરીકે નિમણુંક પામ્યામ તે બદલ તથા કાંતીભાઈ વઘાસિયા પ્રમુખશ્રી તરીકે વરણી પામ્યા તે બદલ અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા ગૃપના પ્રમુખ તથા લેઉવા પટેલ સમાજના સહમંત્રીશ્રી હરેશભાઈ બાવીશી દ્વારા સન્માીન કરવામાં આવ્યુંક હતું. ડાયનેમિક ગૃપના આ સન્માકનમાં મેને.ટ્રસ્ટીસશ્રી ડી.કે.રૈયાણી તથા પ્રમુખ કાંતીભાઈ વઘાસિયાને ખોડલધામ ટ્રસ્ટુ-કાગવડના ટ્રસ્ટી તથા લે.પટેલ સમાજના આગેવાન માન.વસંતભાઈ મોવલીયા તથા લે.પટેલ સમાજના ખજાનચી ભીખુભાઈ કાબરીયા વિ.એ. ફુલહાર,શાલ,સન્માાનપત્ર આપી સન્માઘનીત કર્યા હતા, આ તકે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખશ્રી હરેશ બાવીશીએ જણાવ્યુંજ હતું કે આગામી દિવસોમાં મેને.ટ્રસ્ટીત ડી.કે.રૈયાણી તથા શ્રી વઘાસિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી લેઉવા પટેલ સમાજ વધુ મજબુત તથા સંગઠિત બનશે તેમાં શંકાને કોઈ સ્થાયન નથી
Recent Comments