સુરત “ખેલો ઈન્ડિયા કેન્દ્ર સુરત” – ટાર્ગેટ રાઈફલ શૂટિંગ એકેડમીના એથ્લેટ્સએ અમદાવાદ ખાતે યોજાયેલી 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધા માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગૌરવ વધાર્યું છે
સ્પર્ધામાં પ્રાપ્ત સિદ્ધિઓ (ISSF) કેટેગરી પ્લેયર્સ 1. મિહિર ગજ્જર ગોલ્ડ મેડલ (10 મીટર એર પિસ્તોલ સબ યુથ મેન – ટીમ ઈવેન્ટ) 2. ખુશ ગેડિયા –ગોલ્ડ મેડલ (10 મીટર એર પિસ્તોલ યુથ મેન – ટીમ ઈવેન્ટ)
3. કૃતિ ડોબરીયા –સિલ્વર મેડલ (10 મીટર એર પિસ્તોલ યુથ વુમન – ટીમ ઈવેન્ટ) (NR) કેટેગરી પ્લેયર્સ 4. દિવ્યાંશ ગાવડે – ગોલ્ડ મેડલ (10 મીટર એર પિસ્તોલ યુથ મેન – ટીમ ઈવેન્ટ)
5. ધૈર્ય કુબાવત -બ્રોન્ઝ મેડલ (10 મીટર એર પિસ્તોલ સબ યુથ મેન),
સિલ્વર મેડલ (ટીમ ઈવેન્ટ)
6. અર્થવી નાડોદા –બ્રોન્ઝ મેડલ (10 મીટર એર પિસ્તોલ સબ યુથ વુમન),
સિલ્વર મેડલ (ટીમ ઈવેન્ટ
7. પ્રિન્સી કથીરીયા –
સિલ્વર મેડલ (10 મીટર એર પિસ્તોલ યુથ વુમન – ટીમ ઈવેન્ટ)
8. વિજેતા એથ્લેટ્સને શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના પ્રમુખશ્રી ડૉ. વ્રજલાલ જી. માવાણી, માનદ મંત્રીશ્રી હેમંતભાઈ ટોપીવાલા તથા ખજાનચીશ્રી દિનેશભાઈ નાવડીયા ના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.સાથે જ વર્ષ દરમિયાન યોજાયેલી ડિસ્ટ્રિક્ટ તથા પ્રી-સ્ટેટ શૂટિંગ સ્પર્ધાઓમાં વિજેતા રહેલા એથ્લેટ્સનું પણ સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ ડૉ. પ્રફુલભાઈ શિરોયા (સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ, ઉપ પ્રમુખ – ટાર્ગેટ રાઈફલ & પિસ્તોલ એસોસિયેશન, સુરત)
શ્રી વિમલભાઈ રાજ્યગુરુ (સેન્ટર ઇન્ચાર્જ – KIC)
શ્રી દિવ્યેશ ગેડિયા (PCA – ખેલો ઈન્ડિયા સેન્ટર, સુરત) રાઈફલ શૂટિંગ રેન્જ: શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ, કાપોદ્રા, વરાછા રોડ, ની યાદી માં જણાવ્યું હતું


















Recent Comments