દામનગર શહેર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ ના શિક્ષકો નો નવતર પ્રયોગ મહિર્ષ પદ્ધતિ ની પ્રતીતિ કરાવતું શેરી શિક્ષણ (માં) જેટલું સ્તર ધરાવતા માસ્તરો દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો સીતારામનગર જે.ડી પાર્ક વેજનાથનગર સહિત ના બાળકો ને પ્રકૃતિ ના ખોળે વૃક્ષો નીચે શેરી શિક્ષણ આપવા નું શરૂ કર્યુંમહિર્ષ પદ્ધતિ ની પ્રતીતિ કરાવતા શેરી શિક્ષણ થી બાળકો અને વાલી ઓમાં ખુશી ની લાગણી વ્યાપી છેકોવિડ ની મહામારી ના લાંબા સમય થી બંધ રહેલ પ્રાથમિક શાળા થી બાળકો ના ભવિષ્ય ની ચિંતા વાલી ઓને સતાવી રહી હતી પણ પ્રાથમિક શાળા ના (માં) જેટલું સ્તર ધરાવતા માસ્તરો ની મમતા સાથે આવતા ભવિષ્ય નું સુંદર ઘડતર કરતા રાષ્ટ્ર ના ખરા ઘડવૈયા એ સોશ્યલ ડિસ્ટન્ટ સાથે શેરી શિક્ષણ થી ખૂબ ખુશી વ્યાપી જવા પામી છે
દામનગરના વિવિધ વિસ્તારોમાં મહિર્ષ પદ્ધતિની પ્રતીતિ કરાવતું શેરી શિક્ષણ શરૂ (માં) જેટલું સ્તર ધરાવતા માસ્તરોનો નવતર પ્રયોગ

Recent Comments