દામનગર શહેર ની લુહાર સુથાર વાડી ખાતે આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં પોષણ માસ ઉજવણી દામનગર શહેર ની તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ના સંકલન થી પોષણ માસ ઉજવણી માં સ્થાનિક મહિલા ઓ કિશોરી ઓને પ્રોસ્ટિક આહાર થી અવગત કરાયા હતા સહી પોષણ દેશ રોશન અંગે સમજ આપતા આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટે પોષણ અભિયાન ઘેર ઘેર પહોંચાડવા પ્રતિજ્ઞા સાથે અનુરોધ કર્યો અને આંગણવાડી કેન્દ્રો ઉપર ગૃહ વાટિક થી સર્વ ને અવગત કર્યા હતા
દામનગર શહેરની તમામ આંગણવાડી કેન્દ્રોની બહેનોએ આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટની અધ્યક્ષતામાં પોષણ માસ ઉજવ્યો

Recent Comments