અમરેલી

મુરલીધર જિન ખાતે અમરેલી જિલ્લા ભાજપ નું સ્નેહ મિલન સ્વ પુનાભાઈ તલાવીયાની સ્મૃતિમાં એમ્બ્યુલન્સ લોકાર્પણ રજત તુલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતા યોજાઈ

દામનગર ઢસા રોડ ઉપર આવેલ મુરલીધર જિન ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ની અધ્યક્ષતા માં અમરેલી જિલ્લા ભાજપ સ્નેહ મિલન સ્વ: પુનાભાઈ લવજીભાઈ તળાવીયાના સ્મરણાર્થ  એમબ્યુલન્સ લોકાર્પણ તથા ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો કેબિનેટ મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબ, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ,  અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી. મકવાણા સાહેબ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા, અમરેલી જિલ્લાના લોકલાડીલા સંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ ના કૌશિકભાઈ વેકરિયા યુવા ભાજપ મનીષભાઈ સંઘાણી સહિત અમરેલી જિલ્લા ભર માંથી ભારતીય જનતા પાર્ટી ના પદા અધિકારી સંગઠન ના વિવિધ હોદેદારો  એવમ સંતો શ્રી શેરનાથ બાપુ જૂનાગઢ,  શ્રી મુક્તાનંદ બાપુ ચાપરડા, શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી સાળંગપુર, ભયલુબાપુ પાળીયાદ, કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી સાળંગપુર વાળા મુરલીધર કોટન જીન, ઢસા દામનગર રોડ, નારણગઢ  અમરેલી  જિલ્લાના સૌ હોદેદારો, કાર્યકરો, શુભેચ્છકો તથા વિવિધ સમાજના આગેવાન શ્રીઓ મહિલા મોરચા ના હોદેદારો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ઉદ્યોગ રત્નો સહિત ની  વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ માં મુરલીધર કોટન જીન, ઢસા દામનગર રોડ, નારણગઢની પાસે યોજાયો કાર્યકમ અને ભોજન બાદ માયાભાઈ આહીર તથા મયુરભાઈ દવેનો લોકડાયરો યોજાયો 

Follow Me:

Related Posts