અમરેલી

ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત ની આગેવાની દ્વારા જીવનભાઈ વોરા ને કોંગેસ નો ખેસ ધારણ કરી આવતા તેમને આવકારવામાં આવેલ અને તેમને ખેચ ધારણ કરાવતી લીલીયા કોંગ્રેસ તાલુકા સમિતિ

આજ રોજ  ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા લીલીયા કોંગ્રેસ માં જીવનભાઈ વોરા જે આજની ભાજપ ની નીતિ અને વિચાર ધારા ને પડતી મુકીને કોંગ્રેસ ની વિચાર ધારા સાથે જોડાયેલ હતા જેમાં લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ. ખોડાભાઈ માલવિયા , રમેશભાઈ પરમાર બહાદુરભાઈ બેરા, ભીખાભાઈ દેવાણી, નીતિનભાઈ ત્રીવેદી કોંગ્રેસ નાં કાર્યકતા ઓ દ્વારા તેમને વિધિવત કોંગ્રેસ માં સામવેશ કરી ને તેમને કોંગ્રેસ ની વિચારધારા સાથે જોડી ને કોંગ્રેસ નો ખેચ પહેરાવવામાં આવેલ તમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને આવકારવામાં આવેળ અને શ્રી જીવનભાઈ વોરા  દ્વારા કોંગ્રેસને મજબુત કરવા ખાતરી આપેલ અને આગામી દિવસોમાં કોંગ્રેસ ની વિચારધારા મુજબ કોંગ્રેસ પરિવાર નાં સભ્ય બનેલ હતા       હાલ ગ્રામ પંચાયત ની ચુંટણી વચ્ચે ભાજપ માં ગઢમાં ગાબડું પાડી  લીલીયા  કોંગ્રેસ સમિતિ માં હર્ષ ની લાગણી ફેલાઈ રહી છે. આમ ધારાસભ્ય શ્રીની કુનેહ થી ભાજપ ની વિચાર ધારા માંથી કોંગ્રેસ ની વિચાર ધારા માં પરીવતન લાવેલ

Follow Me:

Related Posts