અમરેલી

દામનગર પાલિકા દ્વારા શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ માં સંગીત સંધ્યા નવોદિત પાંગરતી પ્રતિભા ને પ્રોત્સાહિત

દામનગર નગર પાલિકા ની શિક્ષણ સમિતિ દ્વારા શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ માં નવોદિત પ્રતિભા ને પ્લેટ ફોમ દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ પરિસર માં ૧૫ મી ઓગસ્ટ ની રાત્રિ એ કલા પ્રતિષ્ઠાન નું સુંદર આયોજન કરાયું હતું નવોદિત પાંગરતી પ્રતિભા ઓને વિશિષ્ટ કલા ગાયન વાદન માટે પ્રોતાહિત કરતો કાર્યક્રમ દામનગર પાલિકા ના શિક્ષણ સમિતિ ના નેજા હેઠળ યોજાયો હતો જેમાં દામનગર શહેર માંથી વિશિષ્ટ પ્રતિભા સંપન્ન નવોદિત પાંગરતી પ્રતિભા ઓને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધારતો સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક યુવાનો યુવતી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો 

Related Posts