અમરેલી ગુજરાત રાજ્ય વિધાન સભા ના વિપક્ષ નેતા યુવાનો ના આદર્શ પરેશભાઈ ધાનાણી એ તેમના પિતાશ્રીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે ભૂલકાઓ ફળ ચોકલેટ બિસ્કીટ ખવડાવી આજના પવિત્ર નાતાલના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ હતી શહેર ની આર્થિક પછાત વસાહતી ઝૂંપડપટી વિસ્તારો માં જઈ સહેલાય થી બાળકો વચ્ચે જઈ સ્વર્ગીય પિતા ની પુણ્યતિથિ એ પરમાર્થ નું સુંદર કાર્ય કર્યું હતું
પૂર્વ વિધાન સભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ સ્વર્ગીય પિતાની પુણ્યતિથિએ ગરીબ બાળકોને ફ્રુટ વિતરણ કરી આપી પુષ્પાજંલી

Recent Comments