રાષ્ટ્રીય

કલોંજીના એક સાથે અનેક ફાયદાઓ: સ્કિનને સુંદર બનાવવા અને સ્વસ્થ રહેવા માટે કલોંજીનો ઉપયોગ થાય છે

કલોંજીના ફાયદા ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યાઓથી બચવા માટે ઉપયોગી થાય છે કલોજી નો ઉપયોગ મસાલા ના રૂપમાં પણ કરવામાં આવે છે પરંતુ તમે જાણીને જ હેરાન થઈ જશો કે કલોજી સ્વસ્થ અને સુંદર પણ બનાવી શકે છો   કલોજી નો ઉપયોગ ખાસ કરીને ખાવામાં થતો હોય છે અથવા તો ખાવામાં સ્વાદ વધારવા માટે કરતા હોય છે. કલોંજી એક પ્રકારનો છોડ છે અને તેનો છોડ લગભગ ૧૧ થી ૧૫ ઇંચ જેટલો હોય છે. આ છોડ પશ્ચિમ દક્ષિણ એશિયામાં જોવા મળે છે. અને તેને કાળા બીજ કે કલોંજી નામથી પણ ઓળખાય છે વર્ષોથી આ બ્લેકસીડ ભારત ,બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો ઉપયોગમાં લેતા હોય છે   સ્કિનને સુંદર બનાવવા માટે કલોંજી નો ઉપયોગ થાય છે. કલોજી નો ઉપયોગ સોજા પર ખીલ ડાઘા અને ડ્રાય સ્કિન માટે પણ થાય છે કલોંજી નુ તેલ ત્વચા ને લઈને તમામ વાળા માં ઉપયોગ થાય છે. એંટી બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ના ગુણો ધરાવતું હોવાના કારણે તે દરેક બ્યુટી પ્રોબ્લેમમાં તે ખૂબ જ મદદરૂપ થાય છે તેમજ સ્કિનને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.    કલોંજી અને મધની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ત્વચા ઉપર 30 મિનિટ લગાવી રાખો પછી તેને સ્વચ્છ પાણીથી ધોઇ લો. તમારી સ્કિન એકદમ ચમકવા લાગશે.

Related Posts