fbpx
ગુજરાત

સુરત ની દિવ્યા ત્રાડા ને બેસ્ટ મેકઅપ અને બેસ્ટ હેર આર્ટિસ્ટ નો એવોર્ડ માધુરી દીક્ષિત ના હસ્તે અપાયો

બ્યુટી ક્લબ એસોસીએશન ઇન્ડિયા દ્વારા છેલ્લા છ વર્ષથી એશિયન એક્સિલન્સ એવોર્ડ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે 11 માર્ચ 2022 ના રોજ મુંબઈ ખાતે એશિયન એક્સિલન્સ એવોર્ડ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું…બ્યુટી ક્લબ એસોસીએશન ઇન્ડિયા દ્વારા છેલ્લા છ વર્ષથી એશિયન એક્સિલન્સ એવોર્ડ 11 માર્ચ 2022 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારત દેશ અને અન્ય દેશ ના લોકોએ ભાગ લીધો હતો.આ ઍવોર્ડ શો માં ૧૪૦ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની અંદર મેકપ આર્ટિસ્ટ, સ્કિન ડોક્ટર, નેલ આર્ટિસ્ટ, બેસ્ટ મેકપ એજ્યુકેટર નો સમાવેશ થયો. સુરત ની પ્રખ્યાત દિવ્યા ત્રાડા ને મેકઓવર અને ઇન્ટરનેશનલ મેકપ અને હેર આર્ટિસ્ટ ની પસંદગી એજ્યુકેટર ૨૦૨૨ માં થઈ છે. દિવ્યા ત્રાડા છેલ્લા 5 વર્ષ થી મેકપ અને હેર આર્ટિશ વર્કશોપ ચલાવી રહ્યા છે તેમજ આવનાર દિવસોમાં દિવ્યા ત્રાડા ને ઈન્ડિયાની પ્રથમ બેસ્ટ મેકપ અને હેર આર્ટિશ એવોર્ડ શોમાં બૉલીવુડ ના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય બોલીવૂડ સેલેબ્રિટી તરીકે માધુરી દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યા ત્રાડા ને એવોર્ડથી સન્માનિત કરીયા હતા આ એવોર્ડ શો ની અંદર ભારત દેશ સહિત બાંગ્લાદેશ ,મલેશિયા ,શ્રીલંકા ,ના મેકઅપ આર્ટિસ્ટો એ ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts