અમરેલી

શ્રી ઠાંસા રોવા સહકારી મંડળી લી.ની વા.સા.૬૧,મી સભા મળી રૂા.૧૭૦૧૧૬૨ નો નફો ૧૨% ડિવિડન્ટ રાભાાદ ભેટ

દામનગર  ના ઠાંસા શ્રી ઠાંસા રોવા સહકારી મંડળી લી.ની વા.સા.૬૧,મીરાભા મળી રૂા.૧૭૦૧૧૬૨નો નફો ૧૨% ડિવિડન્ટ તથા રાભાાદ ભેટવી ઠાંસા સેવા સહકારી મંડળી .ની વા.સા.સભા મંડળી ના પ્રમુખ શ્રીમોહનભાઈ કુરજીભાઈ ઈસામલીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. મળી કુલ ૩૪૬ સભાસદો ધરાવે છે  મંડળી ના મંત્રી ભુપતભાઈ માલવીયા એ હીસાબો રજુ કરતા મંડળી નુ શેર ભંડોળ રૂા.૫૬,૫૪,૨૨૦ અનામત ભંડોળ રૂા ૩૮,૦૬,૯૭૬ બીલ્ડીંગ ફંડ ૧૩,૮૪,૯૪૯,અન્ય ફો રૂા.૩૬,૯૪,૧૪૫ જયા૨ે મંડળી નું રોકાણ રૂા.૪૧,૮૬,૪૦૦ છે મંડળી નુ એન.પી.એ.૦ (શૂન્ય) છે મંડળી નું પોતાનું ગોડાઉન પણ ધરાવે છે.મંડળી એ સતત ૧૨ % ડીવીડન્ડ તથા સભાસદ ભેંટ આપવાની જાહેરાત કરતા સભાસદમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજર ભરતભાઈ પાડ્ય સુપરવાઈઝરો હીમાન્સુભાઈ કાકડીયા,ધવલભાઈ ચોવટીયા હાજર રહયા હતા બેંકના મેનેજર ભરતભાઈ પાડા એ બેંકના ખાતા ગોલ્ડ લોન તથા લોકર વિશે માહીતી આપી હતી તથા સુપરવાઈઝર કાકડીયાએ કે.સી.સી. મ.મુ.લોન તથા ગોડાઉન લોન .ખેતી જાળવણી તથા અન્ય લોન વિષે માહીતી આપી હતી ધવલભાઈ ચોવટીયાએ કીસાન ક્રેડીટ કાડ ઍટી.એમ કાર્ડ તથા પ્રધાનમંત્રી જીવન વિમા વિષે વિસ્તૃત માહીતી આપેલ આ તકે વિશાળ સંખ્યા માં  સભાસદો ઉપરાંત મંડળી ના વ્ય.કમીટી સભ્યો રાધવભાઈ એમ.ઈસામલીયા દુલાભાઈ કે.જીવાણી.શામજીભાઈ.એલ.ઈસામલીયા નાગજીભાઈ ઍલ.માણીયા.ઉકાભાઈ બુધેલીયા,ધીરૂભાઈ એમ.ઈસામલીયા.દેવજીભાઈ     એસ.ઈસામલીયા,મનુભાઈ.એસ.ઈસામલીયા.પ્રવીણભાઈ.ઇસામલીયા,રાજેશભાઈ.આર.ઈસામલીયા લલ્લુભાઈ આર ઈસામલીયા હાજ રહયા હતા અંતમાં અભાર વિધી મંડળીના મંત્રી ભુપતભાઈ માલવીયાએ કરી હતી

Related Posts