વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આજે સણોસરા ગામે પહોંચતા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/07/1053-04-1140x576.jpeg)
અવિરત ચાલતી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન સિહોર તાલુકાના સણોસરા ગામે પહોંચ્યો હતો. જેમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતા. આ તકે જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા.પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા સહિતનાં મહાનુભાવો જોડાયાં હતાં.
Recent Comments