બ્રહ્માકુમારી વિશ્વ વિધાલયના પૂજ્ય આશાદીદીના વરદહસ્તે કર્મવિરોને રક્ષાસૂત્ર
દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પ્રજા પિતા બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય ગારીયાધાર કેન્દ્ર ના પૂજ્ય આશાદીદી ના વરદહસ્તે સરકારી કચેરી ઓના કર્મવિરો કર્મચારી ઓને રક્ષાસૂત્ર બાંધવા માં આવીદામનગર પોલીસ સ્ટેશન ના પી એસ આઈ છોગાળા સહિત સમગ્ર પોલીસ પરિવાર ને રક્ષા બંધન ના મહત્વ અંગે સુંદર સદેશ સાથે રક્ષા બાંધતા પૂજ્ય આશાદીદી એ રક્ષાબંધન વીર પસલી ના વિધાન માં તિલક રક્ષા અને મીઠાઈ નું મહત્વ દર્શવાતા દર્શાવ્યું દરેક આત્મા ના ઉજ્વળ ભવિષ્ય ને નિરામય આરોગ્ય માટે દૈનિક ૩૦ મિનિટ ધ્યાન ઈશ્વર સ્મરણ કરો તનાવ મુક્ત રહો પોઝીટીવ વિચારો માટે સદશાસ્ત્ર ધ્યાન મનન યોગ મેડિટેશન કરો નો શુભેચ્છા પાઠવ્યો હતો સમગ્ર દામનગર પોલીસ સ્ટાફ કર્મચારી ભાઈ ઓ બહેનો ને રક્ષાસૂત્ર બાંધી અંતર થી આશિષ પાઠવ્યા હતા
Recent Comments