fbpx
અમરેલી

દરબારશ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિધાર્થી ભવન  સાવરકુંડલા  ખાતે કાઠી વિધાર્થી ભવન ના પટાંગણ  મા પેવીંગ બ્લોક રોડ માટે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ના હસ્તે ખાતમુર્હત  

દરબારશ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિધાર્થી ભવન સાવરકુંડલા ખાતે કાઠી વિધાર્થી ભવન ના પટાંગણ માં પેવીંગ બ્લોક નાખવા માટે સાવરકુંડલા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ  દુધાતે ગ્રાન્ટ આપતા આજે પેવીંગ બ્લોક નાખવા ખાત મુર્હત ધારાસભ્ય શ્રી ના હસ્તે કરવામાં આવ્યું આ તકે સમગ્ર કાઠી સમાજ અને કાઠી વિધાર્થી ભવનના ટ્રસ્ટીમંડળ અને કાર્યવાહી કમીટી દ્વારા સન્માન કરવામાં આવ્યું            

ખાતમુર્હત પ્રસંગે કાઠી વિધાર્થી ભવન નાં ટ્રસ્ટી અને કમિટી દ્વારા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત અને સાથે ઉપસ્થિત કોંગ્રેસ ના પદાધિકારીઓ અને નગરપાલિકા ના પદાધિકારીઓ નું પાન સન્માન કરવામાં આવ્યું      તેમજ રાજુભાઈ દોશી, મનુભાઈ ડાવરા તાલુકા કોંગ્રેસ સમિતિ , હસુભાઈ સૂચક,કાર્યકારી પ્રમુખ શહેર કોંગ્રેસ  કનુભાઈ ડોડીયા શહેર કોંગ્રેસ સમિતિ  હાર્દિકભાઈ કાનાણી પૂર્વ ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત , મહેશભાઈ જયાણી, વિપુલભાઈ ઉનાવા પુવૅ પ્રમુખ નગરપાલિકા, અશ્વિનભાઈ ધામેલીયા, ગોરધનભાઈ રાદડિયા, કુમન રૈયાણી યુથ કોગ્નેસ પ્રમુખ, કિશોરભાઈ બુહા, નિમાવત સાહેબ વગેરે મહેમાનો નુ સન્માન કરવામાં આવ્યું.       

 આ તકે કાઠી વિધાર્થીભવન મા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મા અશોકભાઈ ખુમાણ ઠવી, દાદભાઈ ધાધલ, મંગળુભાઈ ખુમાણ, શિવરાજભાઇ ખુમાણ હાથસણી, જોરૂભાઈ વનરા અમરેલી, ઉમેદભાઈ ખાચર અમરેલી, ભુપેનન્દ્રભાઈ ખુમાણ પૂર્વ સરપંચ શ્રી જાબાળ, સરપંચશ્રીઓ શિવરાજભાઇ મૈત્રા પીયાવા, જયદીપભાઈ ખુમાણ જાબાળ, ભરતભાઈ ગીગૈયા વીજપડી, જગુભાઈ ચાંદુ લુવારા, નરેશભાઈ ખુમાણ સેંજળ, પ્રતાપભાઈ ખુમાણ અમૃતવેલ, લાલાભાઈ ખુમાણ ખડકલા , મહેશભાઈ જેબલિયા શેલણા ,પ્રતાપભાઈ પટગીર ઘોબા, ભાભલુભાઇ રામગઢ, તેમજ અગ્રણીઓ મા જીલ્લા પંચાયત પૂર્વ ચેરમેન ભરતભાઈ ગીડા, એન.એસ.યુ. આઈ. પ્રદેશ મહામંત્રી કેતનભાઈ ખુમાણ, વી.સી.ઈ. મંડળ પ્રમુખ શિવરાજભાઇ ખુમાણ, નગરપાલિકા પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ કોટીલા તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા જસુભાઇ ખુમાણ, નગરપાલિકા વિપક્ષ નેતા અશોકભાઈ ખુમાણ, નગરપાલિકા સદસ્ય અજયભાઈ ખુમાણ પૂર્વ સરપંચ શ્રીઓ, કાળુભાઈ પટગીર મેરિયાણા ધર્મેન્દ્રભાઈ ખુમાણ ભમોદરા, પ્રતાપભાઈ ખુમાણ, ખડકાળા હકુભાઈ દાધીયા, મહેશભાઈ ખુમાણ સેંજળ,  યોગેશભાઈ ખુમાણ ધાર, સાથે અગ્રણીઓમા કનુભાઈ ખુમાણ અમૃતવેલ, દાનુભાઈ ખુમાણ અંકોલડા, અમરુભાઈ સાવરકુંડલા, ચંપુભાઈ ધાધલ, પ્રકાશભાઈ સેંજળ, આ તકે આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત ચાંપરાજબાપુ ની જગ્યાના મહંત બાભબાઈબાપુ અને મોમાઈ મંદિર શ્રી કાનુબાપુ હાજર રહ્યા હતા

Follow Me:

Related Posts