અમરેલી ધારીના હરિ૫રા-૪ સખી મતદાન મથક ખાતે નવયુગલે મતદાન કર્યું વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાનઅમરેલી જિલ્લાની ૯૪-ઘારી વિધાનસભામાં સખી મતદાન મથક ૧૩૫-હરી૫રા-૪ ૫ર નવયુગલે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ નિભાવી હતી. Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લામાં સવારે ૮ વાગ્યાથી ૧૧.૦૦ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૯.૧૫ ટકા મતદાનNext Next post: અમરેલીના ઈશ્વરીયામાં કેન્દ્રીય મંત્રી પરશોતમ ભાઈ રૂપાલાના માતૃશ્રી સાથે ગામના વડીલ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું Related Posts અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓના વિવિધ ગામડાઓમાં’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં નાગરિકો જોડાયા સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નં.૬૨ પરનું ટ્રાફિક નજીકના રેલવે ક્રોસિંગ નં.૬૧ પર ડાયવર્ટ કરવામાં આવ્યું ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન દ્વારા વર્ષ ૨૦૨૩ માં સરાયનીય કામગીરી
Recent Comments