સરકારી માધ્યમિક શાળા અકાળા તા. લાઠી જી.અમરેલીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાઈનીઝ દોરી અને તુક્કલ ન વાપરવાની પ્રતિજ્ઞા તેમજ સવારે 9:00 પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ઉડાવવાનો સંકલ્પ લીધો. તેમજ ગામમાં પણ દરેક લોકોને ચાઈનીઝ દોરી ના વાપરવા માટે પણ સમજાવીશું.પક્ષીઓને ઇજા ના પહોંચે એ રીતે ઉતરાયણની ઉજવણી કરશે આવા સંકલ્પો ભરતભાઈ મેતરાએ લેવરાવ્યા હતા. શાળાના આચાર્યશ્રી વસાણી નિખિલભાઇ તેમજ ઉર્મિલાબેન જેબલિયા હાજર રહ્યા હતા.
સરકારી માધ્યમિક શાળા અકાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાઈનીઝ દોરી અને તુક્કલ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી

Recent Comments