અમરેલી

ધારદાર રજુઆત થી તંત્રને ધ્રજાવતા આખા બોલા રમેશ શિંગાળાએ કોંગ્રેસને ધ્રુજાવી

ડબલ એન્જીિન સરકારમા ફટાફ્ટ કામ અને ધડાધડ નિર્ણય દ્રારા લોકોના પ્રશ્નો ઉકેલવામા સમર્થ રહેલા ભાજપ કાર્યકર અને લોક વિચાર મચના પ્રદેશ પ્રમુખ – યુવા અગ્રણી રમેશ શિગાળાએ પોતાના હળવા અને હાસ્યસ્વભાવનો અનુભવ પણ અમરેલી જીલ્લાને કરાવેલ અમરેલી જીલ્લા કોગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા બોલાવવામા આવેલ પત્રકાર પરિષદ અગે ના અખબારી નિવેદન ઉપર કોંગ્રેસ ઉપર નીશાન સાઘી કટાક્ષ કરતા જણાવેલ કે , વિપક્ષ વિનાની વિધાન સભા , પત્રકાર વિનાની પરિષદ ” નુ સુત્ર જણાવીને જીલ્લા થી માડી રાજય સધી કોંગ્રેસની બેહાલ સ્થિતી અને સકલનના અભાવનુ વર્ણન કરતા નવા સ્લોગન થી લોકોમા હાસ્ય ફેલાય છે .

વિધાનસભામા કોગ્રેસનો સફાયો થયો તેમ પત્રકાર પરિષદમા પણ કોઈ જવાબદાર કોગ્રેસ આગેવાનો ન દેખાતા કોગ્રેસમા ચાલતો કલહ સપાટીપર આવી ગયો હોવાનુ જણાવી , કોગ્રેસ પ્રજાથી મો — સતાડી રહયાન જણાવેલ . અત્રે ઉલ્લેખનીય છે કે , પી.આર. કાર્ડ , વિજ બીલ , ગેસના ભાવ જેવી બાબતે લોકોને ગુમરાહ કરતી કોંગ્રેસની ચાલને નિષ્ફળ બનાવનાર રમેશ શિગાળા એ રાજય સરકારમા મદાસર ધારદાર રજુઆત કરી લોકવાચાને સરકાર સુધી પહોચાડી ભારે લોકચાહના મેળવી રહેલ છે . શિગાળાની આક્રમક રજુઆતનો અનુભવ જીલ્લાને થયા પછી આજે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સના ફીયાસ્કા બાબતે હાસ્ય રેલાવતી ટકોર કરતા અમરેલી જીલ્લામા હાસ્યના મોઝા સાથે હળવા સ્વભાવનો અનુભવ થયાન લોકમુખે ચર્ચાઈ રહયુ છે .

Related Posts