અમરેલી

છેલ્લા એક વર્ષથી બાબરા પો.સ્ટેના ચોરીના ગુનામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનનરીક્ષક, ભાવનગર નવભાગ ભાવનગરનાઓએ રેન્જના
જજલ્લાઓમાાં બનતા ગન્ુહાના કામેનાસતા ફરતા આરોપી તથા કેદીઓનેશોધી કાઢવા ખાસ સચુ ના આપેલ હોય જે
અન્વયેશ્રી સાંજય ખરાત સાહેબ પોલીસ અનધક્ષક, જજ.અમરેલીનાઓ દ્વારા જજલ્લામાાં બનતા ગન્ુહાના કામેનાસતા
ફરતા આરોપી તથા કેદીઓનેપકડી પાડવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી માગષદશષન તથા સચુ ના આપેલ
હોય જે અનસુ ધાં ાનેશ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માગષદશષન હેઠળ એન.જી.સાપરા
પો.સબ ઇન્સ. પેરોલ ફલો સ્્વોડષ જજ.અમરેલી નાઓના સીધા સપુ રવીઝન હઠે ળ ટીમનેહ્યમુ ન ઇન્ટેલીજન્સ તથા
ટે્નીકલ સોસષ મારફતેહકીકત મળેલ કે, બાબરા પો.સ્ટે. ગ.ુર.ન.ાં૧૧૧૯૩૦૦૮૨૫ ૦૭૧૯/૨૦૨૫ BNS ક.૩૦૫(એ),
૩૩૧(૩),૫૪ મજુ બના ગન્ુહાના કામેનાસતો ફરતો આરોપી સજાં ય ઉફેસી જે મનભુ ાઇ વાઘેલા રહે.નવાણીયા
તા.વલ્ભીપરુ જજ.ભાવનગર વાળો હાલ પોરબાંદર ખાતેહોવાની સચોટ બાતમી હકીકત મળતા પેરોલ ટીમ તરુતજ
હકીકત વાળી જગ્યાએ જઇ આરોપીનેતા.૧૪/૧૦/૨૦૨૬ ના રોજ પોરબાંદર, બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરી
આગળની ઘટતી કાયષવાહી કરવા સારૂ બાબરા પો.સ્ટે.નેસોંપી આપવા તજવીજ કરેલ છે.
નવગતઃ- આ કામના આરોપી અનેતેના સાગરીતોએ આશરે એક વર્ષ પહેલા બાબરા તાલકુાના નાની કાંુડળ ગામની
વાડીની સીમમાાં આવેલ એક મકાનમાાં દદવસના બપોરના સમયેઘરના દરવાજાના તાળા નકુચા તોડી ઘરમાાં રાખેલ
તીજોરી તોડી તેમાાં રાખેલ સોનાનો હાર તથા સોનાની બટ્ટુી તથા રોકડ રૂનપયાની ચોરી કરેલ હતી આ કામેમજકુરનાંુ
નામ ખલુ વા પામેલ અનેનામદાર કોટષ દ્વારા તેના નવરૂદ્ધ BNSS કલમ ૭૨ મબુ જનુવોરાંટ ઇશ્યુકરેલ હોય જે કામે
મજકુર આરોપી આજદદન સધુ ી નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપી:- સજાં ય ઉફેસી જે મનભુ ાઇ વાઘેલા ઉવ-૨૦ ધાંધો-ખેત મજૂરી રહ.ેનવાણીયા

તા.વલ્ભીપરુ જજ.ભાવનગર

પકડાયેલ આરોપીનો ગન્ુહાદહત ઇતીહાસ:-
(૧) રાજકોટ ગ્રામ્ય ભાડલા પો.સ્ટે. ગ.ર. ુ નાં.૧૧૨૧૩૦૦૫૨૨૦૨૧૭/૨૦૨૨ IPC ક.૪૫૪,૩૮૦,૧૧૪ મજુ બ
(૨) રાજકોટ ગ્રામ્ય ભાડલા પો.સ્ટે. ગ.ર. ુ નાં.૧૧૨૧૩૦૦૫૨૨૦૨૫૮/૨૦૨૨ IPC ક.૪૦૧,૩૪ મજુ બ
(૩) રાજકોટ ગ્રામ્ય વીંછીયા પો.સ્ટે. ગ.ર. ુ નાં.૧૧૨૧૩૦૬૮૨૫૦૪૮૭/૨૦૨૫ BNS ક.૩૦૫(એ), ૩૩૧(૩) મજુ બ
(૪) ભાવનગર ઉમરાળા પો.સ્ટે. ગ.ર. ુ નાં.૧૧૧૯૮૦૫૯૨૫૦૪૩૭/૨૦૨૫ BNS ક.૧૦૬(૧),૧૨૫(એ),૨૮૧ મજુ બ
(૫) અમદાવાદ ગ્રામ્ય ધધાં કુા પો.સ્ટે. ગ.ર. ુ નાં.૧૧૧૯૨૦૧૮૨૫૦૬૫૪/૨૦૨૫ BNS ક.૩૦૫(એ), ૩૩૧(૩), ૫૪ મજુ બ

કામગીરી કરનાર અનધકારી/કમષચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માગષદશષન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફલો સ્કવોડષ અમરેલી, અના.એ.એસ.આઇ. જી.એમ.નગવાડીયા, એ.એમ.સોલાંકી તથા
આઉટ સોસષ ડ્રાઇવર અનિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.

Related Posts