સાવરકુંડલા શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ જયપુર ફુટ સેન્ટર ના સૌજન્ય થી મહેશ કસવાલા ધારાસભ્યશ્રી ૯૭-સાવરકુંડલા લીલીયા ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે જયપુર ફુટ (કૃત્રિમ પગ) તથા કેલીપર્સની નિઃશુલ્ક તપાસ અને વિતરણ કેમ્પ તા. ૧૪-૦૪-૨૦૨૩ આ કેમ્પમાં સાવરકુંડલા-લીલીયા તાલુકાના કોઈપણ દિવ્યાંગ ભાઈ-બહેનોને કૃત્રિમ પગ અથવા કેલીપર્સની જરૂરિયાત હોય તો તેમણે તારીખ ૪-૪-૨૦૨૩ સુધીમાં નીચે આપેલ નંબર પર નામ નોંધાવવું ફરજીયાત છે.
નિઃશુલ્ક લાભ લેવા માટે આજે જ નોંધણી કરાવો. શ્રી જીવણભાઈ વેકરીયા શ્રી પ્રવિણભાઈ સાવજ મો. ૦૯૯૦૬ ૫૧૨૬૮ મો. ૯૪૨૬૨ ૩૨૧૦૩ મો. ૯૮૨૫૮ ૧૯૮૪૩ શ્રી જે.પી. હીરપરા મો. ૯૭૨૫૭ ૦૬૧૦૦ શ્રી ભાનુભાઈ ડાભી શ્રી કિશોર બુહા મો. ૯૪૨૮૩ ૪૦૦૪૩ સાવરકુંડલા ઓફિસ સાંસદ/ધારાસભ્ય શ્રીનું કાર્યાલય, મહુવા રોડ, સાવરકુંડલા પ્રણવ શાહ, સ્ટેટ કો-ઓર્ડિનેટર શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ વધુ માહિતી માટે સંપર્ક સૂત્ર – ૯૩૨૭૩૪૫૨૨૯ નોંધઃ લાભાર્થીએ સાથે લાવવાના પુરાવાઓ- આધારકાર્ડ અથવા રહેઠાણનો પુરાવો અને વિકલાંકતા દર્શાવતા ફોટો સાથે લાવવાનો રહેશે.
Recent Comments