fbpx
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ ત્રીજા દિવસે બાબરાતાલુકાની ૯ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ

વિધાનસભા બઠળ આવતા ગારી, નગરયન દરા, નાની કુંડળ, કરીયાણ, ખમાળા, સખપુર, કલોરાણા અને કોટડાપીઠા તાલુકા પંચાયત સીટનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.જેમા સાસદશ્રી અને ધારાસભ્યશ્રીએ (૧) વલારડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા વારડી, ઈગોરાળા, યુવતી, ભીલા અને ભીલડી (૨) અમરાપરા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા અમરાપરા અને વાડળીયા (૩) દરેડ તાલુકા પંચાયત સીટ નંઠા આવના દરેડ, બરવાળા અને ગળકોટડી (૪) નાની કુંડળ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા નાની કુંડળ, કીડી અને સૌરાણીયા (૫) કરીાણા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કરીયાણા અને ખાખરીયા (૬) ખંભાળા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ખમાળા અને ઈશ્વરીપા (૭) સુખપુર તાલુકા પચાપત સીટ હેઠળ આવતા સખપુર, વાંકીયા અને લાલકા (૮) ક્યોરણા તાલુકા પંચાપત સીટ હેઠળ આવતા કલોરાણા, વાવડા અને ખાનપર તેમજ (૯) કોટડાપીઠા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કોટડાપીઠા, ગરણી અને કણકી ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો તેમજ રજૂઆતોને ધ્યાને લીધે હતી અને તેમના સમાધાન અર્થે અધિકારીઓન જરૂરી સૂચનો કર્યા હતા. જેમા મોટા ભાગની સમસ્યાઓનો મુળ સ્થળ પર જ ઉકેલ વાગ્યો હતો.

આ પ્રવાસ ક્રમમાં જીલ્લા ભાજપ મમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીપા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી નિતિનભાઇ રાઠોડ, લા પંચાયત બાધકામ સમિતિ ચેરમેન શ્રી પનાભાઈ ગર્જ, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જીતુભાઈ, ડેર, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી હિંમતભાઈ દેત્રોજા, શ્રી ભરતભાઈ સુતરીયા, જીલ્લા બાજપ ઉપપ્રષ્ન શ્રી રામબાઈ સાનેપરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઇ રાખોલીયા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રીઓ શ્રી રાજબાઈ વિરોજા, ધી કર્નલ મળ બકારી, શ્રી દિનેશભાઈ પ્રમોદ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ બુટાલી, જીલ્લા બજંપ યુવા મોરચા માથી ધી જગદીશભાઇ નાકરાણી સહીત તાલુકા પચાપતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદેદારો, સરપંચશ્રી અને તમામ વિભાગના

ReplyForward

Follow Me:

Related Posts