ભાવનગર લોકભારતી સણોસરાના વતની અને હાલ ભાવનગર સરોજબેન કાંતિભાઈના પૌત્ર અને મનીષાબેન પંડ્યા અને જીગ્નેશભાઈ પંડ્યાના (નંદકુંવરબા) પુત્ર સ્મિત પંડ્યાએ ગુજરાત બોર્ડમાં જ્ઞાન મંજરી સ્કૂલમાં 97.48 PR પ્રાપ્ત કરી જળહળતી સફળતા પ્રાપ્ત કરી સમસ્ત ભાવનગર અને સણોસરા બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર શહેરની અનેક સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ પરિચિતો દ્વારા ઉજ્જળ કારકિર્દી માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે. પરિવાર ને ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
સ્મિત પંડ્યાએ ગુજરાત બોર્ડમાં 97.48 PR પ્રાપ્ત કરી સમસ્ત સણોસરા બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું

Recent Comments