fbpx
અમરેલી

દામનગર શહેર માં અશાંત ધારો લાગુ કરવા રાજ્ય ના મુખ્ય મંત્રી ગૃહમંત્રી સહિત માં સમસ્ત વેજનાથનગર ના રહીશો ની માંગ ઉઠી

દામનગર શહેર માં સમસ્ત વેજનાથનગર ના રહીશો માંથી અશાંત ધારો લાગુ કરવા ની બુલંદ માંગ ઉઠી છેલ્લા ઘણા સમય થી સ્થાનિક પાલિકા તંત્ર ની લોભ વૃત્તિ થી સમગ્ર વેજનાથનગર ફરતા દબાણો અને મકાનો ની લેવેચ સુધી સુધી પહોંચતા સ્થાનિક રહીશો માં ભારે નારાજગી સાથે રાજ્ય ના મુખ્ય મંત્રી ગૃહ મંત્રી શહેરી વિકાસ વિકાસ વિભાગ સહિત માં સમસ્ત વેજનાથનગર ના રહીશો ની ઉગ્ર રજૂઆત વેજનાથનગર આસપાસ માં શક્તિપીઠ ગાયત્રી મંદિર વેજનાથ મહાદેવ મંદિર સત્ય નારાયણ આશ્રમ સહિત ના ધાર્મિક સ્થળો નું ઔચિત્ય ન જળવાય તે હદે મોડી રાત સુધી સતત ચહલ પહલ ધોધટ થી જાહેર શાંતિ જોખમાય તે હદે નોનવેજ ના સ્ટોલ સહિત ના સમગ્ર સોસાયટી ફરતા આડેધડ દબાણો સાથે મકાનો ની લે વેચ બંધ થાય તે માટે ગુજરાત સરકાર માં અશાંત ધારો ઝડપી લાગુ કરવા પોશ શાંત વિસ્તાર ને માત્ર બે વર્ષ માં પાલિકા તંત્ર ની બેદરકારી એ ડબગર વાડ બનાવી દેતા સ્થાનિક વેજનાથનગર ના રહીશો માંથી બુંદલ માંગ સાથે સરકાર ના વિવિધ વિભાગો માં રજુઆત સાથે ધારાસભ્ય સાંસદ સહિત નું ધ્યાન દોરાયું સ્થાનિક પાલિકા તંત્ર ની સતત બેદરકારી અને લોભ વૃત્તિ એ મામુલી રકમો લઈ આડેધડ થયેલ દબાણો ને આકારણી રજી એ ચડાવી રેગ્યુલર કરી દેવા માં રચ્યા પચ્યા પાલિકા શાસકો ની નિષ્ફળતા થી ત્રસ્ત સમગ્ર વેજનાથનગર ના રહીશો ની પ્રાદેશિક કમિશનર કચેરી સમક્ષ રાવ 

Follow Me:

Related Posts