દરબાર શ્રી ભોજબાપુ ખાચર ધર્મશાળાની શુભેચ્છા મુલાકાત લેતા. માનનીય સાંસદ સભ્યશ્રી ડો.ભારતીબેન શિયાળ.

બોટાદ દરબાર શ્રી ભોજબાપુ ખાચર ધર્મશાળાની શુભેચ્છા મુલાકાત લેતા. માનનીય સાંસદ સભ્યશ્રી ડો.ભારતીબેન શિયાળ.
આજરોજ દરબાર શ્રી ભોજબાપુ ખાચર ધર્મશાળાની શુભેચ્છા મુલાકાત લેતા. માનનીય સાંસદ સભ્યશ્રી ડો.ભારતીબેન શિયાળ તેમજ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વીરાણી નુ સ્વાગત સતુભાઈ ધાધલ દ્વારા ભાગવત ગીતા આપી કરવામા આવેલ હતુ. વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ સતુભાઈ ધાધલ દ્વારા ૨૦૨૨/૨૩ (VHP) દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનો અહેવાલ ની પુસ્તિકા સાંસદ સભ્યશ્રી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ને અર્પણ કરેલ હતી. તેમજ આ વિશે ચર્ચા કરવામા આવી હતી .સાથે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ તેમજ ભુપતભાઈ મેર બોટાદ ભાજપ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments