અમરેલી

અમરેલી એકતા ભવન ની મુલાકાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર

અમરેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી જેનીબેન ઠુમરે આજે અમરેલી એકતા ભવન ખાતે કોંગ્રેસે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી નરેશભાઈ અધ્યાર્યું ટીકુંભાઈ વરૂ સાથે વિસ્તૃત પરામર્શ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે સ્થાનિક કોંગ્રેસ અગ્રણી ઓની મુલાકાત લીધી હતી

Related Posts