રાષ્ટ્રીય

ભારતીય વાયુસેનાને મળ્યું પહેલું લાઈટ કોમ્બેટ ટ્‌વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટસ્વદેશી ફાઇટર જેટ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને બેંગલુરુમાં ભારતીય વાયુસેનાને સોપ્યું

ભારતનું સ્વદેશી ફાઇટર જેટ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને બેંગલુરુમાં ભારતીય વાયુસેનાને (ૈંહઙ્ઘૈટ્ઠહ ર્છૈિ હ્લષ્ઠિી) સોંપવામાં આવ્યું. તેજસનું આ મોડેલ તેના ટેસ્ટ દરમિયાન તમામ માપદંડોમાં પૂર્ણ સાબિત થયું છે. તેજસનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (ૐછન્) તેને એક મોટી સિદ્ધિ ગણાવી છે. આ ન્ઝ્રછ ટ્રેનર એરક્રાફ્ટનું નામ ન્‌-૨૫૦૧ રાખવામાં આવ્યું છે. તેને લીડ-ઇન ફાઇટર ટ્રેનર એટલે કે લિફ્ટ પણ કહેવામાં આવે છે.

કોમ્બેટ એરક્રાફ્ટ તેજસથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે.. ભારતીય વાયુસેના અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તે મૂજબ ૐન્છ ૮ લાઈટ કોમ્બેટ ટ્‌વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટ વાયુ સેનાને સોંપશે. ૐછન્ને આવા ૧૮ ટ્‌વીન સીટર એરક્રાફ્ટનો ઓર્ડર મળ્યો છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતનું લાઇટ કોમ્બેટ ટ્‌વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટ ્‌ીદ્ઘટ્ઠજ સ્ટ્ઠિા-૧ અને સ્ટ્ઠિા-૧છ ૐછન્ તેજસના ૩ પ્રોડક્ટ મોડલમાંથી છે. ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતા આ એરક્રાફ્ટ વાયુસેનાના પાઇલટ્‌સને આધુનિક ફાઇટર પ્લેન ઉડાવવા માટે જરૂરી અનુભવ પ્રદાન કરશે..

એરક્રાફ્ટની તાકાત અને વિશેષતા વિષે જણાવીએ, ન્ઝ્રછ ્‌ીદ્ઘટ્ઠજ એ ટ્‌વીન સીટર લાઈટ વેટ એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટ બધી જ સિઝનમાં તેની ભૂમિકા ભજવી શકે છે. તે એક ઓલ-વેધર મલ્ટી-રોલ ૪.૫ જનરેશન એરક્રાફ્ટ છે. એરક્રાફ્ટની મહત્તમ સ્પીડ મેક ૧.૬ છે. એરક્રાફ્ટ ૫૦,૦૦૦ ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ એરક્રાફ્ટ બનાવવામાં ૨૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લાઈટ કોમ્બેટ ટ્‌વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટની લંબાઈ ૧૩.૨ મીટર, પહોળાઈ ૮.૨ મીટર અને ઊંચાઈ ૪.૪ મીટર છે. તેની ખાસ વાત એ છે કે તે ચાર પેઢીમાંથી સૌથી સસ્તું સ્વદેશી એરક્રાફ્ટ છે. આ ટ્રેનર એરક્રાફ્ટનું નામ ન્‌-૨૫૦૧ રાખવામાં આવ્યું છે. તે ન્ૈહ્લ્‌ (લીડ-ઇન ફાઇટર ટ્રેનર) તરીકે પણ ઓળખાય છે.

Related Posts