લોકસાહિત્યના મર્મજ્ઞ જ્ઞાતા મહેન્દ્રભાઈ જોશીને સ્વ.બાલકૃષ્ણ દવે એવોર્ડથી સન્માનિત કરાશે.
૫.પૂ. અંશાવતાર દાન મહારાજ ની ધ્વજા ફર ફરે છે પ્રજાના ફરફરાટ સાથે પૂજ્ય શ્રી ના આશીવાદ વરસે છે એવા અમરેલી જિલ્લાના ઘલાલા નામના પંખીના માળા જેવા ગામમાં મહાન વિદ્વાન ફરી કથાકાર પરમ પૂજ્ય છગનબાપા અને ચંપાબા સાદગી ભર્યું અને ભક્તિમય જીવન ભિતત કરે છે તેમના આંગણે (મરકારી તારીખ) 1 /06/1949 ના રોજ સોનાની સૂરજ ઉગ્યો એક તેજસ્વી લલાટ હાસ્ય સભર ચહેરા વાળા બાળકનો જન્મ થયો વિક્રન બ્રહ્મદેવે મસ્તિષ્ક રેખા જોઈ નામ રાખ્યું “મહેન્દ્ર “હાજી આજે ચિત્તલના આંગણે મહાન લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે ના નામે પ્રથમ એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે તે મહેન્દ્રભાઈ જોશીનો પરિચય માટે આપવો છે પુત્રના પગ પારણે એ થાથે જાણે સરસ્વતી નું સંતાન હોય તેમ શેરી મિત્રો સાથે રમતા ખેલતા ચલાળા ની કુમાર શાળામાં ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1962 માં ચલાલા ની આરકે એમએમ હાઇસ્કુલ માં ધોરણ આઠમાં પ્રવેશ મેળવ્યો.
જાણે સંકરના દિવસો આવી રહ્યા હોય તેમ પૂજ્ય પિતાશ્રી છગનદાદા નું અવસાન થયું પરિવારના ભરણપોષણ ની જવાબદારી મોટાભાઈ રમણીકભાઈ જેવો શિક્ષક તરીકે ગામડાની નિશાળમાં ફરજ બજાવતા હતા તેમના શિરે આવી પડી ટૂંકો પગાર પરિવારને મદદરૂપ થવા માટે મહેન્દ્ર ભાઈએ શિક્ષાવૃત્તિ કરી અભ્યાસ ચાલુ રાખ્યો ઓલ્ડ એસએમસી સુધીનો અભ્યાસ આર્થિક સંકળામણથી કર્યો એનું એક જ ઉદાહરણ છે પ્રિલિમિનરી પરીક્ષા ની ઉત્તરવહી લેવા ઘરમાંથી પિત્તળ નો વાટકો ભંગારમાં આપી તેમાંથી ખરીદ કર્યા ઊંચા મેરિટથી ઓલ્ડ એસ.એસ.સી પાસ થયા સંસ્કૃત વિષયમાં વધારે ગુણ મેળવેલ હોય જામનગરની આયુર્વેદ કોલેજમાં પ્રવેશ મેળવો કી ની રકમ નો અભાવ હોય મનની મનમાં રાખી અમરેલી અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવી એક વર્ષનો કન્ડેન્સ કોર્ય થી પીટીસી કર્યું શિક્ષક બનવા માટે ઉંમર 6 માસ ઘટતા પૂરો પુરૂષાર્થ કરી આર્થિક સહાયરૂપ થવા ચલાળા પંડયા ખાદી કાર્યાલયમાં પૂજ્ય નાગરદાસ ભાઈ દોશી ને વિનંતી કરતા રૂપિયા 40/ના માસિક વેતનથી નોકરી મેળવી અને રાત્રે ઓક્ટ્રોય નાકે રાતપાળી નોકરી કરી પરિવારને મદદરૂપ થયા. પીટીસી દરમિયાન મુંબઈના ોઠ શ્રી શામજીભાઈ માલજીભાઈ પારેખ તરફથી દર માસે રૂપિયા 50 /શિષ્યવૃત્તિ મળતી નવેમ્બર માસમાં શિક્ષક તરીકેનો ઇન્ટરવ્યૂ આપી તારીખ 01/12/1967 થી પ્રથમ નિમણૂંક ગરમલી જીથાણી શાળામાં મળતા સૌ આનંદિત બન્યા.
પ્રભુકૃપાબે સુખના દિવસો આવતા હોય તેમ 1973 ના મે મહિનામાં બગસરા નિવાસી પૂજ્ય શિવ શંકર બેચરભાઈ જોલી ના સુપુત્રી સંરકારી સર્વ ગુણ સંપન્ન શિક્ષિકા તરીકે નોકરી કરતા હેમલત્તાબેન સાથે લગ્નગ્રંશથી જોડાયા કલાપી કહે છે તેમ “અહો કેવું સુખી જોડું હતી એ નહુ દિસે
ગરમલી થી શેલ ખંભાતિયા સિંગલ ટીયર સ્કુલમાં બદલીથી રાજર થયા તે સમયમાં ભલા અને સંવેદનશીલ મહાપુરુષ શ્રી કારુસાઈ વાળા સરપંચ હતા તેમણે ખૂબ જ આદરભાવ સાથે એમને ફરજમાં મદદરૂપ થયા ત્યાંથી ગોપાલગ્રામ બદલી થતાં સમગ્ર ગામે ભેગા મળી સોનાની વીંટી અર્પણ કરી વિદાયમાન આપ્યું.
અહીં પરમ સ્નેહી વડીલ પૂજ્ય આત્મારામભાઈ નિમ્બર્ક શિસ્તના આગ્રહી વિદ્યાર્થી અને શિક્ષકોને હેત કરવાવાળા આચાર્યશ્રી પાસેથી શાળાને લગતી તમામ વહીયટી ક્રમગીરી માં પારંગત થયા તે સમયે કુકાવાવ તાલુકાના મોટા
મુંજીયાસર ગામના લોકોને શાળા સ્ટાફ સાથે બસંતોષ હોય શાળાને તાળાબંધી કરી ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિના ઘેરમેન આદરણીય નર્મદા શંકરભાઈ જોશી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબે ઉકેલ માટે તારીખ 7/07/1977 ના રોજ મહેન્દ્રભાઈ જોશીને આચાર્ય તરીકે મૂક્યા. તેમણે સમગ્ર ગામ અને સ્ટાફના સંપૂર્ણ સહયોગ સાથે શાળામાં સુંદર કામગીરી બજાવી સૌના
પ્રિય બન્યા લોક સહયોગથી શાળામાં પાંચ નવા ઓરડા નું બાંધકામ કરાવ્યું1987 ના જૂન મારામાં બગસરા તાલુકા શાળામાં બદલી થતાં આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફના સહયોગથી શિક્ષણ અને શિક્ષણે ત્તર પ્રવૃત્તિમાં જિલ્લા અને રાજકક્ષાએ તાલુકા શાળા ને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું.ત્યાં નટવરનગર શાળમાં ગ્રામજનો અને શાળા માફ વચ્ચે અસંતોષ ઉભો થતાં ગામ લોકોએ શાળાને તાળા બંધીકરી 15 દિવસના ઉગ્ર આંદોલન બાદ તારીખ 06/06/19 54 ના રોજ જિલ્લા અને રાજ્ય અધિકારીશ્રીની સમજાવટ પછીનટવર નગર શાળાના આચાર્ય તરીકે નો ચાર્જ સંભાળ્યો. શાળા સ્ટાફના ભાઈઓ બહેનો સાથે વિશ્વાસપૂર્વક થથી કરી શિક્ષણકાર્ય ની અંદર સહુને જોતી અને ગ્રામ લોકો પ્રમન થયા જિલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિના ઉજતલાઠી સંવેદનશીલ નીડઘેરમેન તરીકે આદરણીય શ્રી ધીરુભાઈ કોટડીયા સાહેબ તરફથી જિલ્લામાં શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ આચાર્થ તરીકેના એવોર્ડ જાહેર થતાં ત્રણેય એવોર્ડ નટવર નગર શાળાને પ્રાપ્ત થયા 1995 થી રાજ્યમાં મિનિમમ લેવલ ઓફ લર્નિંગ માંતજન તરીકે સમગ્ર રાજ્યમાં શિક્ષકો આચાર્યશ્રીઓ ને તાલીમ આપવાની ઉત્તમકામગીરી કરી. કુટુંબ કલ્યાણ રાષ્ટ્રીય કામગીરીમાં સંગઠન સાથે જોડાય સમગ્ર જિલ્લાના પ્રવાસ કરી સફાળકામગીરી બજાવી.
સમર્થ લોકવાતીકાર બાદરણીય પદ્મશ્રી કાનજીભાઈ બારોટહીંગોળદાન ગઢવી. વિદ્યાસમભાઈ હરીયાણી.દાદુદાનભાઈ ગઢવી, નટુભાઈ જોષી,હેમુભાઈ ગઢવી,શવત ભગત બાપુ પફુલાભાઈ દવે, બાલકૃષ્ણ ભાઈ દવે જેવા અનેકમોટા ગજાના સાહિત્યકારોના સંપર્ક જાળવી લોકસાહિત્ય મા રત રહ્યા.બાલકૃષ્ણભાઈની પેરણા અને માર્ગદર્શનથી ઉહોયકતરીકે સેવા આપી .જેમાં ખાસ કરી જંગમશહૂર જાડુંગર કે.લાલ જુનિયર (કસુભાઈ)મનહર ઉધાસ,૫.પૂ. મોરારીબાપુ જેવામહાનુભાવો જેવા વક્તા ની સભાની સંચાલન કરી આશિર્વાદ મેળવ્યા.૫.પૂ. મોરારિબાપુના રુડા આશિવૉદ થી પૂ. બાપુનાજન્મ દિવસ 25/09/2014 થી અમરેલીમાં “લોકસાહિત્ય સેતુ”નામે સંસ્થાની સ્થાપના કરી.
કોઈ નાણાકિય વહીવટ વગરવર્ષ થી દર માસના ત્રીજા રવિવારે નિયમિત બેઠક મળે છે. કોઈ સભ્ય ફી નહી કલાકારીને પુરસ્કાર નહી લોકસાહિત્ય નાદિલથી સાધક કલાકારો રોજી છોડી નિયમિત ભાવકોને મોજ કરાવે છે.મુજોશવરસિંહ જાદવ બાપુ ,અંબાદાનભાઈ સેફડીયા,અમદાવાદ દૂરદર્શનના શ્રી કિશોરભાઈ જોશી સાહિત્યકાર શ્રી રાધવજી ભાઈ માધડ બળવંતભાઈ જાની મનોફરસાઈ ત્રિવેદીકૃષ્ણભાઈ દવે ઇતિહાસ વિદ શ્રી પ્રભુમનભાઈ ખાચર જેવા મોટા ગજાના મહાનુભાવો એ આ બેઠકમાં ઉપસ્થિત રહી ાંતોષવ્યક્ત કર્યો છે લોક સાહિત્ય સેતુ ના કલાકારો માંથી પાર બાળ કલાકારો દર વર્ષે યોજાતા બાલ મહોત્સવ માં લોકગીત લવાતી અને લગ્ન ગીત જેવા વિભાગમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ અપાવ્યું છે તે છ જેટલ કલાસરો ખેતપોતરીતે ડાયરા નું આયોજન કરી ગૌરવ આપ્યું છે
પુસ્તક પરબ ના પ્રણેતા, દાતાશ્રી સ્વ.ડો.પ્રતાપભાઈ પંડયાની ફૂફથી તેતેમના સુપુત્રી આદરણીય મનિષાબેન પંડયા (અમેરિકા સ્થિત)પણ સંસ્થાને ભારે આર્થિક સહયોગ આપતા રહે છે નિયમિતબેઠક માટે બાલભવનના મેનેજીંગ ટ્રસ્ટીઅને બોરીવલી મુંબઈના પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા તરફથીકાયમી ધોરણે બાલભવન નો પ્રાર્થનાખંડ લોકસાહિત્ય સેતુ ની બેઠક માટે નિશુલ્ક ફાળવેલ છે
Recent Comments