fbpx
અમરેલી

સાવરકુંડલાની મુસ્લિમ બાળકીએ રમઝાન માસ નિમિત્તે આખા મહિનાના રોઝા રાખ્યા.

સાવરકુંડલાની ૧૧  વર્ષની બાળકી રોઝમીન જીણાભાઈ કાઝીએ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસના આખા મહિનાના રોઝા રાખી બંદગી કરવામાં આવી હતી માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરની બાળકીએ સંપૂણ માસના રોઝા રાખવામાં આવતા મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ તેમને આશીર્વચન પાઠવ્યા હતા તેમ અકરમભાઈ કાજીની યાદીમા જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts