fbpx
રાષ્ટ્રીય

૪૬ વર્ષ બાદ જગન્નાથ મંદિરનો ખજાનો ખુલશે

ઓડિશા સરકાર ૪૬ વર્ષ બાદ આજે ફરી એકવાર જગન્નાથ મંદિરનો ખજાનો ખોલવા જઈ રહ્યા છે. આ ખજાનો ખોલ્યા બાદ તેમાં હાજર રત્નો અને અન્ય કિંમતી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે સમગ્ર વિશ્વમાં વસતા ભગવાન જગન્નાથના ભક્તો લાંબા સમયથી આ ક્ષણની રાહ જાેઈ રહ્યા હતા. તિજાેરીમાં હાજર રત્નો અને અન્ય કીમતી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે. જ્વેલરીની ગુણવત્તા તપાસવામાં આવશે અને કીમતી વસ્તુઓનું વજન કરાશે. એજન્સી અનુસાર, રાજ્ય સરકારે આ ખજાનાની કિંમતી વસ્તુઓની યાદી પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ જસ્ટિસ વિશ્વનાથ રથે કહ્યું કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજે બપોરે ૧.૨૮ કલાકે ફરી ખોલવામાં આવશે.

ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું કે કિંમતી સામાનને અસ્થાયી રૂપે ક્યાં રાખવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મંદિર પ્રબંધન સમિતિની સામે ર્જીંઁ પર ચર્ચા કરી. હવે માર્ગદર્શિકાના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે. મંદિરની તિજાેરી ખોલવા અને ઇન્વેન્ટરી માટે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે તમામ પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે. તેની જવાબદારી શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (જીત્ન્‌છ)ના મુખ્ય પ્રશાસકને સોંપવામાં આવી છે. ખજાનાની જ્વેલરીની ડિજિટલ ફોટોગ્રાફી કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે અમે જ્વેલરીની યાદી અંગે પારદર્શિતા જાળવવા માટે આરબીઆઈની મદદ લઈ રહ્યા છીએ. યાદી તૈયાર કરતી વખતે આરબીઆઈના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ માટે અમે મેનેજમેન્ટ કમિટી દ્વારા રચાયેલી ટીમ સાથે મળીને કામ કરીશું. દરેક કાર્ય માટે અલગ-અલગ ટીમો છે. જીત્ન્‌છ ચીફ એડમિનિસ્ટ્રેટરના નેતૃત્વમાં રત્ના ભંડાર માટે નિષ્ણાત ટીમની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત પેનલના સભ્યો તરીકે છજીૈં, નોકરો, મેનેજમેન્ટ કમિટી અને હાઇ પાવર કમિટીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંદિરની તિજાેરી આજે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવશે.

સૌથી પહેલા પુરી જિલ્લા પ્રશાસન પાસે ઉપલબ્ધ ડુપ્લિકેટ ચાવી વડે તિજાેરી ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે. કાયદા મંત્રીએ કહ્યું કે જાે આમ નહીં થાય તો મેજિસ્ટ્રેટની હાજરીમાં તાળા તોડવામાં આવશે. છેલ્લી વખત ઇન્વેન્ટરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ૭૦ દિવસથી વધુ સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે આ વખતે ટેક્નોલોજીની મદદથી ઓછા સમયમાં આ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હરિચંદને કહ્યું કે આ કાર્યથી ધાર્મિક વિધિઓ કે દર્શનને કોઈ અસર થશે નહીં. અગાઉની બીજેડી સરકારે તેના ૨૪ વર્ષના શાસન દરમિયાન રત્ન ભંડાર ખોલ્યું ન હતું. ભાજપ સરકારે સત્તામાં આવ્યાના એક મહિનામાં તેને ખોલવાનો ર્નિણય કર્યો છે.

પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવા માટે અમે તેને ભગવાન જગન્નાથ પર છોડી દીધું છે. પુરીમાં, જસ્ટિસ રથે કહ્યું કે મેડિકલ ટીમ, હેલ્પલાઇનના સભ્યો અને લોકપીકર્સના જૂથને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે. એજન્સી અનુસાર, રાજ્ય સરકારે આ ખજાનાની કિંમતી વસ્તુઓની યાદી પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ જસ્ટિસ વિશ્વનાથ રથે કહ્યું કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજે બપોરે ૧.૨૮ કલાકે ફરી ખોલવામાં આવશે. ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું કે કિંમતી સામાનને અસ્થાયી રૂપે ક્યાં રાખવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મંદિર પ્રબંધન સમિતિની સામે ર્જીંઁ પર ચર્ચા કરી. હવે માર્ગદર્શિકાના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે. મંદિરની તિજાેરી ખોલવા અને ઇન્વેન્ટરી માટે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે તમામ પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે. તેની જવાબદારી શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (જીત્ન્‌છ)ના મુખ્ય પ્રશાસકને સોંપવામાં આવી છે. ખજાનાની જ્વેલરીની ડિજિટલ ફોટોગ્રાફી કરવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે અમે જ્વેલરીની યાદી અંગે પારદર્શિતા જાળવવા માટે આરબીઆઈની મદદ લઈ રહ્યા છીએ. યાદી તૈયાર કરતી વખતે આરબીઆઈના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ માટે અમે મેનેજમેન્ટ કમિટી દ્વારા રચાયેલી ટીમ સાથે મળીને કામ કરીશું. દરેક કાર્ય માટે અલગ-અલગ ટીમો છે. જીત્ન્‌છ ચીફ એડમિનિસ્ટ્રેટરના નેતૃત્વમાં રત્ના ભંડાર માટે નિષ્ણાત ટીમની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત પેનલના સભ્યો તરીકે છજીૈં, નોકરો, મેનેજમેન્ટ કમિટી અને હાઇ પાવર કમિટીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મંદિરની તિજાેરી આજે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવશે. સૌથી પહેલા પુરી જિલ્લા પ્રશાસન પાસે ઉપલબ્ધ ડુપ્લિકેટ ચાવી વડે તિજાેરી ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે. કાયદા મંત્રીએ કહ્યું કે જાે આમ નહીં થાય તો મેજિસ્ટ્રેટની હાજરીમાં તાળા તોડવામાં આવશે. છેલ્લી વખત ઇન્વેન્ટરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ૭૦ દિવસથી વધુ સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે આ વખતે ટેક્નોલોજીની મદદથી ઓછા સમયમાં આ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હરિચંદને કહ્યું કે આ કાર્યથી ધાર્મિક વિધિઓ કે દર્શનને કોઈ અસર થશે નહીં. અગાઉની બીજેડી સરકારે તેના ૨૪ વર્ષના શાસન દરમિયાન રત્ન ભંડાર ખોલ્યું ન હતું. ભાજપ સરકારે સત્તામાં આવ્યાના એક મહિનામાં તેને ખોલવાનો ર્નિણય કર્યો છે. પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવા માટે અમે તેને ભગવાન જગન્નાથ પર છોડી દીધું છે. પુરીમાં, જસ્ટિસ રથે કહ્યું કે મેડિકલ ટીમ, હેલ્પલાઇનના સભ્યો અને લોકપીકર્સના જૂથને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે.

Follow Me:

Related Posts