અમરેલી

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી ઓ ખો.ખો સ્પર્ધા માં બિન હરીફ વિજેતા 

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી ઓ ખો.ખો  સ્પર્ધા  માં બિન હરીફ વિજેતા દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ લાઠી તાલુકા કક્ષા ની એસ જી એફ આઇ  સ્કૂલ ગેમ સ્પર્ધા યોજાય તેમાં એમ સી મહેતા અન્ડર ૧૯ ભાઈ ઓ બિન હરીફ વિજેતા બનેલ છે શાળા નું ગૌરવ વધારેલ એવો જિલ્લા કક્ષા ની ખો ખો સ્પર્ધા માં તુન્ની વિદ્યાલય અમરેલી મુકામે ભાગ લેવા જઈ રહેલ છે તેમાં શાળા ના પ્રિન્સિપાલ આર પી મહેતા વ્યાયામ શિક્ષક એસ આર મહેતા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા રમત ના નિયમો અને માર્ગદર્શન આપેલ તેમજ દામનગર નગરપાલિકા એ દામનગર ના બાળકો ના ઉજળવલ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી

Related Posts