તા.૧૩મીએ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી અને પ્લેસમેન્ટ મેળો
ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી એપ્રેન્ટીસ ભરતી તેમજ પ્લેસમેન્ટ મેળો યોજાશે. સવારે ૧૧.૦૦ કલાકથી યોજાનાર આ કાર્યક્રમનો, આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ, ધો. ૧૨ પાસ, સ્નાતક, ડિપ્લોમા પાસઆઉટ તાલીમાર્થીઓને લાભ લેવા માટે ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments