fbpx
ભાવનગર

જય જનની વિદ્યા સંકુલ બપાડાના બાળકોએ વિજ્ઞાન પ્રદર્શન અને કલા મહોત્સવમાં મેળવી અનોખી સિદ્ધિ  ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો આજે ત્રાપજ ખાતે યોજાયો ગયો.

જેમાં વિભાગ -1, સ્વાસ્થય ખોરાક અને સ્વચ્છતા વિભાગમાં જય જનનીના બાળ વૈજ્ઞાનિકોએ હાઈ જીન કન્ટેનર કૃતિ રજૂ કરી જેમાં બાળકોએ પ્રથમ નંબર મેળવ્યો હતો જે આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ જશે. વિભાગ – 2  પરિવહન અને સંચાર વિભાગમાં પણ જય જનનીના બાળ વૈજ્ઞાનિકોએ સ્માર્ટ ડ્રાઇવિંગ રોબોટ કૃતિ રજૂ કરી જેમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો જે પણ આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ જશે.કલા મહોત્સવમાં પણ  સંગીત ગાયનમાં કુકડીયા હેન્સીબેને પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા બન્યા જેવો આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ જશે.ચિત્ર સ્પર્ધામાં પણ ચૌહાણ શ્રદ્ધા બેને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/