સાવરકુંડલા મામલતદાર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા એચ.એચ. બારૈયા ની સાવરકુંડલા થી પોતાના વતન તરફ મહેસાણા જીલ્લાના વીજાપુર ખાતે બદલી થતા સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી અને જીવદયા પ્રેમી આજીવન ગૌસેવક જયેશભાઈ માટલીયા, પત્રકાર અમીતગીરી ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા તાલુકામાં પ્રામાણીકતા અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ બજાવનાર મામલતદાર એચ.એચ. બારૈયાને વિદાયમાન આપવામાં આવ્યું હતું.
સાવરકુંડલા મામલતદાર બારૈયા ની બદલી થતા વિદાય આપવામાં આવી.

Recent Comments