મહારાષ્ટ્ર વિધાનસભામાં અને વાવ વિધાનસભામાં ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા અમરેલી કરાઈ ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની ખાસ ઉપસ્થિતિમાં કરાઈ હતી ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપના હોદ્દેદારોએ ભવ્ય જીતની ઉજવણી કરી હતી.ભાજપના કાર્યકર્તાઓએ ભારત માતા કી જય ના નારા લગાવ્યા અને ફટાકડા ફોડીને ભવ્ય જીતની ઉજવણી કરી હતી.
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની ખાસ ઉપસ્થિતિમાં કરાઈ હતી ઉજવણી

Recent Comments