fbpx
ગુજરાત

પરમ વેલ્ફેર ફાઉન્ડેશન ના અન્નક્ષેત્ર ની મુલાકાતે વિશ્વની સૌથી મોટી NGO ના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી કૃષ્ણકાંતભાઈ દેસાઈ પધાર્યા

વડોદરા SSG હોસ્પિટલ પરિસર પાસે ચાલતા પરમ વેલ્ફેર ફાઉન્ડેશન ના અન્નક્ષેત્ર મુલાકાતે વિશ્વની સૌથી મોટી NGO ના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી કૃષ્ણકાંતભાઈ દેસાઈ આજે સોમવાર તા. ૧૩/૦૧/૨૫ ના રોજ પધાર્યા તેમની લાયન્સ ક્લબ ઑફ બરોડા VIP ની ટીમ સાથે પરમ વેલ્ફેર ફાઉન્ડેશન, વડોદરા દ્વારા થઈ રહેલ જરૂરિયાતમંદ લોકોને દરરોજ ભોજન કરાવવાની શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં જોડાયા આભાર સહ અનુમોદના.વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts