અમરેલી નગરપાલિકા વોર્ડ નં 5ની પેટા ચૂંટણી અંતર્ગત આ વોર્ડ નાં ઉમેદવાર કોમલબેન રામાણી નાં સમર્થન માં અમરેલી શહેર ભાજપ દ્વારા દ્વારા ચક્કરગઢ રોડ વિસ્તારની અમૃતધારા સોસાયટીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં અમૃતધારા સોસાયટી વિભાગ ૧ થી ૫ તથા શુભલક્ષ્મી નગર અને આસપાસ ની સોસાયટીના રહીશો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને કોમલબેન રામાણી ને જંગી બહુમતી થી વિજયી બનાવવા હાકલ કરવામાં આવી હતી આ મીટિંગ માં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ માંગરોળીયા જિલ્લા યુવા ભાજપના મહામંત્રી મૌલિકભાઈ ઉપાધ્યાય નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, નગરપાલિકાના દંડક દિલીપભાઈ વાળા,વોર્ડ નં5 સદસ્ય હરિભાઈ કાબરીયા, દિવ્યેશભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર ધર્મેશભાઈ વિસાવળીયા, મુકેશભાઈ ધાનાણી, કેશુભાઈ જોગાણી, સંજયભાઈ રામાણી, પંકજભાઈ માતરીયા,સહિત કાર્યકર્તાઓ અને આ વિસ્તારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા..
અમરેલી નગરપાલિકા વોર્ડ નં 5ની પેટા ચૂંટણી અંતર્ગત આ વોર્ડ નાં ઉમેદવાર કોમલબેન રામાણી નાં સમર્થન માં અમરેલી શહેર ભાજપ દ્વારા દ્વારા ચક્કરગઢ રોડ વિસ્તારની અમૃતધારા સોસાયટીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ

Recent Comments