બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામીના ટાટમ સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત ના વીર હિન્દુ વિજેતા પ્રશિક્ષણ વર્ગ સ્થાન ટાટમ સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે પ્રારંભ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા નુ આગમન થતા ભવ્ય સત્કાર સ્વાગત કરાયું વીર હિન્દૂ વિજેતા પ્રશિક્ષણ વર્ગ ના પ્રારંભ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ પુજય સંતગણ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત ઉપાધ્યક્ષ વાલેરાભાઈ રાઠોડ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી જગદિશભાઈ વાદોદરીયા રાષ્ટ્રીય બજરંગદળ પ્રાંત મંત્રી ગીરીરાજસિંહ ચંદુભાઈ વાળા રાષ્ટ્રીય મજદૂર પરીષદ ના પ્રાંતમંત્રી ભુપતભાઈ બારેયા ભાવનગર વિભાગ સંગઠન મંત્રી ઉપેન્દ્ર ત્રિવેદી જામનગર વિભાગ સંગઠન મંત્રી અતુલભાઈ મકવાણા હરપાલભાઈ પટેલ પરેશભાઈ મકાણી ચાવડાભાઈ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડો પ્રવિણભાઇ તોગડીયા નુ ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયું હતું
વીર હિન્દુ વિજેતા પ્રશિક્ષણ વર્ગ નો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો તોગડીયા ની ઉપસ્થિતિ માં પ્રારંભ

Recent Comments