ગુજરાત

દિલ્હી ખાતે કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી તથા ભાજપના પ્રમુખ શ્રી જે પી નડ્ડા જોડે શુભેચ્છા મુલાકાત કરતા ઇફકો ના ચેરમેન દિલીપ સંઘાણી

આજરોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ ભારત સરકારના ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જે પી નડ્ડા સાથે ઇફકો ના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી એ શુભેચ્છા મુલાકાત થયેલ તેમજ હાલમાં ઇફકો દ્વારા નેનો ડીએપી તથા નેનો યુરિયા શું શું કામગીરી થઈ રહેલ છે તેમજ તેમના ડેવલપમેન્ટ માટે ઇફ્કો દ્વારા ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે અને આર્થિક ભારણ પણ ઓછું થાય તે માટે કેવા કેવા પ્રયત્નો કરી રહેલ છે તે અંગે વિસ્તૃત ચર્ચા કેન્દ્રના ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડા સાહેબ જોડે કરેલ હતી.

Related Posts