અમરેલી

આપના હાથ જગન્નાથ શાખપુર સરપંચ ની વિદ્યાર્થી ઓ પ્રત્યે સંવેદના ઘેર ઘેર જઈ ને શિષ્યવૃતિ ની દરખાસ્તો જાતે તૈયાર કરી

દામનગર ના શાખપુર ગામે સંદેવનશીલ સરપંચ દ્વારા વિદ્યાર્થી ઓને મદદ રૂપ બનવા આપના હાથ જગન્નાથ   વાલી ઓને માટે વિદ્યાર્થી ઓના અભ્યાસ માટે જરૂરી દાખલા મેળવવા સમય શક્તિ બચાવવા કોઈ પણ ને એકપણ ધક્કો ન થાય તે માટે  પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળામાં જાતે જઈને સામેથી દલિત સમાજ અને વાલ્મિકી સમાજના બાળકોના શિષ્યવૃતિમાં ફોર્મમાં સહી કરી કોઈ વાલી કે બાળકોને સરપંચની સહી કરાવવા ધક્કા ન ખાવા માટે તે માટે નવતર પ્રયોગ સરપંચ આવ્યા આપને દ્વાર ની યુક્તિ એ જરૂરિયાત મંદ આર્થિક પછાત સામાજિક પછાત વર્ગ ના વિદ્યાર્થી ઓને સરકાર શ્રીની શિષ્યવૃતિ નિયત સમય મર્યાદા માં મળી જાય તે માટે વિદ્યાર્થી ઓ અને વાલી ઓ માટે અતિ સરળીકરણ થી સરપંચ જાતે વાલી ઓના ઘેર થી જરૂરી આધાર પુરાવા મેળવી દરખાસ્તો તૈયાર કરી જે તે વિભાગ માં સબમિટ કરી ખરી સંવેદના દર્શાવી હતી પરહિત સરિસ ધરમ નહિ નો સુંદર સંદેશ આપતા જાગૃત સરપંચ ખુમાણ ની ગરીબો પ્રત્યે સંવેદના અનુકરણીય છે 

Related Posts