દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્ર પ્રારંભ માટે આજરોજ ટ્રસ્ટી મંડળ ની ગાયત્રી મંદિર પરિસર માં મીટીંગ યોજાય જેમાં અનસૂયા ક્ષુધા કેન્દ્ર ટ્રસ્ટ ના દેવચંદભાઈ આલગિયા જીતુભાઈ બલર ભરતભાઈ ભટ્ટ નટુભાઈ ભાતિયા કૌશિકભાઇ બોરીચા ધીરુભાઈ રાજપૂત જીવદયા ટ્રસ્ટ નંદી સેવા ટ્રસ્ટ ના મનસુખભાઈ નારોલા સંજયભાઈ તન્ના મહેશભાઈ ચૌહાણ ભગવાનભાઈ નારોલા જીતુભાઈ એલ નારોલા ડો મોહિતભાઈ વાઢેર જયતિભાઈ બી નારોલા સુરેશભાઈ મકવાણા અમરશીભાઈ નારોલા મહાકાલ ચેરી ટેબલ ટ્રસ્ટ ન સંજયભાઈ નારોલા કુમારભાઈ રાજપૂત લાભુભાઈ નારોલા રાજુભાઈ ચુડાસમા રાજેશભાઈ મસરાણી સહિત અનેક સ્વયમ સેવી ઓની ઉપસ્થિતિ માં અનુસયા ક્ષુધા કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત દૈનિક બપોર ના સમયે નિયમિત અતિથિ અભ્યાગત ભિક્ષુક અંધ અપંગ નિરાધારો ને સાત્વિક ભોજન પ્રસાદ મળે તે માટે આયોજન કરાયું હતું અનેક સુવિધા ઓ અંગે વિસ્તૃત પરામર્શ કરાયો હતો રસોઈ ઘર દૈનિક મેનૂ જમવા બેચવા ની વ્યવસ્થા અંગે ચર્ચા ઓ કરાય તિથિ ભોજન દાતા ઓની સખાવત દૈનિક સેવા સહિત ની વ્યવસ્થા માટે સ્વયમ સેવી ટીમ ની રચના કરાય માઇક્રો પ્લાનિંગ સાથે અનસૂયા ક્ષૃધા કેન્દ્ર ટ્રસ્ટ નું અન્ન ક્ષેત્ર પ્રારંભ કરાશે
દામનગર શ્રી વેજનાથ મહાદેવના સાનિધ્ય માં ગાયત્રી મંદિર પરિસરમાં અનસૂયા ક્ષુધા કેન્દ્ર અન્નક્ષેત્રના પ્રારંભની મીટીંગ યોજાય


















Recent Comments