દામનગર શહેર ના શક્તિ પીઠ ગાયત્રી મંદિર પરિસર માં પૂર્વે યોજાયેલ શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ પરમ શ્રદ્ધેય શ્રી ધીર ગુરુદેવ પ્રેરિત ફ્રી દંત રોગ તપાસ અને બત્રીસી કેમ્પ માં જરૂરિયાતમંદ દર્દી ઓના બત્રીસી માપ નિષ્ણાંત તબીબો દ્વારા લેવાયેલ હતા જે બત્રીસી બની જતા ૩૬ જેટલા વ્યક્તિ ઓને બત્રીસી ફિટીંગ કરવા આજે શ્રી વર્ધમાન ચેરી ટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબી સ્ટાફ દ્વારા અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો સાથે પધારી ૩૬ વડીલો ને બત્રીસી ફિટ કરી આપી હતી દરેક જરૂરિયાતમંદ વડીલો ના ચહેરા ઉપર યોગ્ય બત્રીસી મળ્યા નો સંતોષ વ્યક્ત કર્યો હતો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બત્રીસી ફિટીંગ કેમ્પ યોજાયો


















Recent Comments