દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય અને પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલય ની મુલાકાતે પધારતા મહાનુભવો પદ્મશ્રી ડો જગદીશભાઈ ત્રિવેદી જાણીતા લોકસાહિત્યકાર સુખદેવભાઈ ધામેલીયા શિવમ જવેલર ના ઘશ્યામભાઈ શંકર ભરતભાઈ માંગુકિયા પ્રવીણભાઈ વાલજીભાઈ ખેની માધુભાઈ ખેની હરિભાઈ ખેની જીતુભાઇ બેલડીયા વિઠલભાઈ ગોળકીયા દિલીપભાઈ ગોળકીયા દીપભાઈ ખેની સહિત સમગ્ર પરમાર્થ ટ્રસ્ટ સુરત ટિમ દામનગર શહેર પધારી રહી છે આગામી ૩૧ ડિસેમ્બર ના રોજ દામનગર ખાતે પધારતા અનેક મહાનુભવો ૧૫૦ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે પધારશે ત્યારબાદ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે જશે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓ માટે ઉદાર દિલ દાતા ઓ સખાવતી મહાનુભવો દ્વારા દરેક ક્ષેત્રે સદ પ્રવૃત્તિ ઓને પ્રેરક બળ આપતા લોક સાહિત્ય દ્વારા લોકકલ્યાણ માટે જાણીતા બ્રહ્મરત્ન પદ્મ શ્રી ડો જગદીશભાઈ ત્રિવેદી એ શાખપુર જેવા નાના ગ્રામ્ય માં પુસ્તકાલય નિર્માણ કરાવ્યું છે ઘનશ્યામભાઈ શંકર વતન પ્રેમી એ લાઠી શહેર ને ગ્રીન કવર માટે ઉદાર સખાવત કરી દરેક રસ્તા ઓ હરિયાળી બક્ષી સુખદેવભાઈ ધામેલીયા મૃદુહદય ના હાસ્યકાર મોજડી નો આવિષ્કાર કરી નિર્દોષ મનોરંજન આપી જનાર સ્વ જાદવભાઈ મોજડી ના પુત્રરત્ન તેમજ સમગ્ર પરમાર્થ ટ્રસ્ટ સુરત પરવડી ના અનેક મહાનુભવો દામનગર ના મહેમાન બનશે મહાનુભવો ના સત્કાર માટે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ પરિવાર માં અનેરો ઉત્સાહ
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રીમણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય અને પરમાર્થ ટ્રસ્ટ ની કન્યા છાત્રાલય ના મહેમાન બનશે મહાનુભવો


















Recent Comments